Tag: Amazon India
-
એમેઝોન ઈન્ડિયા દ્વારા લોજિસ્કિટ્સ વેપાર નિર્માણ કરવા એન્ટરપ્રેન્યોર્સને ટેકો આપવા વિશેષ ડાઈવર્સિટી ગ્રાન્ટની ઘોષણા
આ નવી પહેલનું લક્ષ્ય મહિલાઓ, વિકલાંગો અને એલજીબીટીક્યુઆઈએ + સમુદાયના લોકોનો એમેઝોનના ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામમાં સહભાગ વધારવાનું છે આજે એમેઝોન દ્વારા ભારતમાં તેના ડિલિવરી સર્વિસ પાર્ટનર (ડીએસપી) પ્રોગ્રામમાં જોડાવા માટે પ્રતિનિધિત્વ કરાતા સમુદાયોના ઊભરતા એન્ટરપ્રેન્યોર્સને સશક્ત બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ આપવાની ઘોષણા કરવામાં આવી છે. ડીએસપી પ્રોગ્રામ સાથે એમેઝોન ઈચ્છુક એન્ટરપ્રેન્યોર્સને એમેઝોન અત્યાધુનિક ડિલિવરી ટેકનોલોજી, હાથોહાથની…
-
એમેઝોન દ્વારા ભારતમાં તેની વૈશ્વિક કોમ્પ્યુટર સાયન્સ એજ્યુકેશન પહેલ એમેઝોન ફ્યુચર એન્જિનિયર લોન્ચ કરવામાં આવી
એમેઝોન દ્વારા આજે એમેઝોન ફ્યુચર એન્જિનિયર નામે ભારતમાં તેનો વૈશ્વિક કોમ્પ્યુટર સાયન્સ (સીએસ) એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામને લીધે પ્રતિનિધિત્વ ઓછું છે અને મૂળભૂત સુવિધાઓથી વંચિત છે તેવા સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત સીએસ શિક્ષણ અને કારકિર્દીની તકોને પહોંચ મળશે. આ લોન્ચના પ્રથમ વર્ષમાં એમેઝોનનું લક્ષ્ય ભારતનાં સાત રાજ્યની 900 સરકારી અને અનુદાનિક…
-
એમેઝોન ઈન્ડિયાએ ગુજરાતમાં તેની સ્ટોરેજ ક્ષમતા બમણી કરી: 1 લાખથી પણ વધુ વિક્રેતાઓ આ રોકાણથી લાભાંવિત થશે
રાજ્યમાં સ્થાનિકોમાટે હજારો નોકરીની તકો ઊભી થશે અમદાવાદ, સપ્ટેમ્બર, 2021– એમેઝોન ઈન્ડિયાએ આજે નવા વિશિષ્ટ ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી)ના લોન્ચની અને ગુજરાતમાં મોજૂદ એફસીનું વિસ્તરણ કરવાની ઘોષણા કરી હતી. આ નોંધપાત્ર રોકાણને લીધે કંપનીને ગુજરાતના 1 લાખથી વધુ સ્થાનિક વિક્રેતાઓને સ્ટોરેજ માટે વધારાની 1.4 મિલિયન ક્યુબિક ફીટની જગ્યા ફાળવવામાં મદદરૂપ થશે. એમેઝોન ઈન્ડિયા હવે 2.5 મિલિયન…
-
સમગ્ર ભારતમાં નોકિયા 5.3નું વેચાણ શરૂ,
Nokia.com/phones અને Amazon.in પર ઉપલબ્ધ પ્રભાવશાળી પર્ફોર્મન્સ, વર્સેટાઇલ ક્વાડ કેમેરા, સિગ્નેચર બે દિવસની બેટરી લાઇફi]અને મોટી 6.55″ સ્ક્રીન સપ્ટેમ્બર, 2020 – નોકિયા ફોનનું ઘર એચએમડી ગ્લોબલ આજે નોકિયા 5.3માટે સમગ્ર ભારતમાં વેચાણ શરૂ કરવાની જાહેરાત કરે છે.Nokia.com/phonesઅને Amazon.inપર. નોકિયા 5.3માં એઆઈ સંચાલિત ક્વાડ કેમેરા, ક્વોલકોમ® સ્નેપડ્રેગન™ 665 મોબાઇલ પ્લેટફોર્મ અને સિગ્નેચર બે દિવસની બેટરી લાઇફi.…