ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 17 થી 19 જુલાઇ દરમિયાન B2B ટ્રેડ ફેરનું આયોજન
અમદાવાદ / ગાંધીનગર , 17 જુલાઈ, 2025: ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં ...