હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નિતિન ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી ડૉ.નિતિન સુમંત શાહ દ્વારા દશેરા ના પવિત્ર તહેવાર નિમિતે પ્રજ્ઞાચક્ષુ દંપતિ ને આર્થિક સહયોગ સાથે એક અનોખી પહેલ
આ યોજના ની શરૂવાત સદવિચાર પરિવાર ખાતે તા. 5.10.20 ના રોજ કરવામાં આવી હતી અમદાવાદ, ઓક્ટોબર : છેલ્લા ઘણા સમય ...