ગુજરાતના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં ડો. અગરવાલ્સની પ્રથમ સુપર સ્પેશિયાલ્ટી આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે વાપીમાં ડો. અગરવાલ્સ સુપર સ્પેશિયાલ્ટી આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ...