ટ્રિનિટી ગેમિંગ ઈન્ડિયાએવડોદરામાં ગેમર્સ માટે રાષ્ટ્રવ્યાપી ટેલેન્ટ હન્ટ ‘નેક્સ્ટ લેવલ’નું આયોજન કર્યું
અગ્રણી ગેમિંગ કન્ટેન્ટ અને માર્કેટિંગ ફર્મ ટ્રિનિટી ગેમિંગ ઇન્ડિયાએ ફેસબુકગેમિંગ સાથેની ભાગીદારીમાં ‘નેક્સ્ટ લેવલ’નામક ટેલેન્ટ હન્ટ અને ગેમર ઓનબોર્ડિંગ પ્રોગ્રામની ...