ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ દ્વારા ” ઈન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે ઈન્ટરેક્શન સેશનનું આયોજન કરાયું
ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ (જીએફઈ) વિશ્વનું સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્લેટફોર્મ બનવા માટે, એસએમઈ, લાર્જ કોર્પોરેટ, ઈન્વેસ્ટર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ, લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ, યુથ ...