અમદાવાદ પોલીસે ગોમતીપુર અને કાલુપુર એરિયામાં દરોડા પાડ્યા, નકલી એસકેએફ બેરિંગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો
નિર્દોષ ગ્રાહકોને છેતરતી નકલી ઉત્પાદનોના વધતા જોખમનો સામનો કરવા અને ભારતમાં અગ્રણી બ્રાન્ડ એસકેએફ બેરિંગ્સની પ્રતિષ્ઠિત બ્રાન્ડ વેલ્યુને સુરક્ષિત રાખવા ...