ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૧માં ચિક્કારંગપ્પાની દ્વારા ફાઇનલ રાઉન્ડના અંતે ૬૮ પોઈન્ટસ મેળવી નોંધપાત્ર વિજય મેળવ્યો.
અમદાવાદ, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૧: બેંગલુરુના ચિક્કારંગપ્પાએ શુક્રવારે સેન્ટર-સ્ટેજ લીધું હતું, ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૧માં તેણે ...