ઋતિક રોશને પોતાની 25મી ફિલ્મની રિલીઝની ઉજવણી કરવા માટેગેયટી-ગેલેક્ષીમાં ચાહકો સાથે પોતાનું ડાન્સ સોન્ગ આલ્કોહોલિયા(#Alcoholia)લોન્ચ કર્યું!
સુપરસ્ટાર ઋતિક રોશને ખૂબ જ ધામધૂમ અને ગેઈટી-ગેલેક્સી સિંગલ સ્ક્રીન થિયેટરમાં પોતાની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું પ્રથમ ગીત ‘આલ્કોહોલિયા’ લૉન્ચ ...