ડેટોલ બીએસઆઈ અને એનએએસવીઆઈ દ્વારા ભારતમાં સ્ટ્રીટ વેન્ડરોને હાઈજીન પ્રોડક્ટો અંગે તાલીમ અને પહોંચ આપવા માટે ભાગીદારી કરી હતી
વર્તનમાં પરિવર્તન લાવવાનો સંદેશ પ્રેરિત કરવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી ભાગીદારી કાર્યક્રમ ભારતભરમાં સ્ટ્રીટ વેન્ડરોમાં તેમના રોજબરોજના નિત્યક્રમમાં હાઈજીનના વ્યવહારો સમાવવા માટે ...