ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ નું સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન ના “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” અભિયાન સાથે જોડાણ..
યુથ આઇકોન ઓજસ રાવલ, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ના બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતા આર.જે. દેવકી, પાવરા એન્ટરટેઇન્મેન્ટ ડો. જયેશ પાવરા, ...