● રિયલમી GT 5G માં, ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસર, 120Hz સુપર AMOLED ડિસ્પ્લે, 65W સુપરડાર્ટ ચાર્જ, 4500mAh વિશાળ બેટરી, સોની 64MP ટ્રિપલ કેમેરા છે. રિયલમી GT 5G, 8GB+128GB સ્ટોરેજ વેરિયન્ટમાં, INR 37,999ની કિંમત સાથે, બે ડાયનેમિક રંગો - ડેશિંગ સિલ્વર અને ડેશિંગ બ્લૂમાં ઉપલબ્ધ થશે, 12GB+256GB સ્ટોરેજ વેરિએન્ટમાં, ડ્યુઅલ ટોન વેગન લેધર ડિઝાઇન વેરિએન્ટ, રેસિંગ યેલો, અનુક્રમે INR 41,999 કિંમતમાં ઉપલબ્ધ થશે. પ્રથમ વેચાણ 25મી ઓગસ્ટ, બપોરે 12:00 વાગ્યે realme.com, ફ્લિપકાર્ટ અને મેઇનલાઇન ચેનલો પર સુનિશ્ચિત થયેલ છે ● રિયલમી GT Master Edition 5G માં તાજેતરનું ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G 5G પ્રોસેસર, 120Hz સુપર AMOLED ડિસ્પ્લે, 65W સુપરડાર્ટ ચાર્જ, 4300mAh બેટરી, ...