આઈઆઈએમ અમદાવાદ ખાતે ડિજિટલ રૂપાંતરણ કેંદ્ર દ્વારા ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના
~ શરૂઆતના વર્ષ માટે ફ્લિપકાર્ટ મુખ્ય ભાગીદાર તરીકે જોડાયું ~ આ કન્સોર્ટિયમ રિટેલ બ્રાન્ડ્સ, ટેક્નોલોજી ભાગીદારો અને શૈક્ષણિક વિદ્વાનોંને જોડતા ...