વાયાકોમ18 ની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ રોડીઝ કોફી હૌઝ ફ્રેંચાઇઝી સુધી વિસ્તરી, ગુજરાતમાં સુરતમાં લીપસ્ટર રેસ્ટોરન્ટ્સ પ્રા. લિ મીટેડ સાથે પ્રથમ આઉટલેટ લોન્ચ કર્યુ
~ ગુજરાતમાં 2024 સુધીમાં 20 આઉટલેટ્સ લોન્ચ કરવાનો લક્ષ્યાંક~ ~ રોડીઝ કોફીહૌઝને પંજાબમાં ચંદીગઢ, લુધિયાણા અને પતીયાલામાં પુષ્કળ સફળતા પ્રાપ્ત ...