હાર્વર્ડ, સ્ટેન્ફોર્ડ અને આઈઆઈએમના એલુમનીએ એકત્ર આવીને હૈદરાબાદમાં કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીની સ્થાપના કરી
હૈદરાબાદ, 2020- ભારતમાં પબ્લિક પોલિસી શિક્ષણને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાપક સુધારણાનો મહત્ત્વપૂર્ણ ભાગ બનાવવાના પ્રયાસમાં કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીની ...