`સંગીત ઉદ્યોગને બદલવાની અમારી યાત્રામાં હંમેશા પૂરી લગનથી પ્રયાસો કરી રહ્યા છીએ!’ એમ સુપરસ્ટાર રણવીર સિંહ કહે છે, જેનું સ્વતંત્ર રેકોર્ડ લેબલ મહામારી હોવા છતાં દેશના યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે
મહામારીએ મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પારાવાર નુકસાન કર્યું છે પરંતુ સુપરસ્ટાર રણવીર સિંહે એક નવા કલાકારને સાઇન કરીને ઇન્કઇન્ક (IncInk)નામના ...