ફેડરેશન ઓફ મોટરસ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઈન્ડિયા (FMSCI) દ્વારા ફ્રેચાઈઝ બેઝડ ભારતમાં નવી સુપરક્રોસ રેસિંગ લીગનું સંચાલન અને પ્રચાર કરવા માટે સુપરક્રોસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (SXI) સાથે કરાર કર્યું
● સુપરક્રોસ રેસિંગની લીગ માટે ભારત પાસે તેની પોતાની લીગ હશે જે ઇન્ટરનેશનલ રેસર્સ માટેના દરવાજા ખોલશે. ● સુપરક્રોસ રેસિંગ ...