“આ વાર્તા ભાઈ બહેનના બંધનની સફર અને આપણા જીવનમાં સારથિ, માર્ગદર્શક પ્રકાશ હોવાના મહત્વને દર્શાવે છે”, કલર્સની ‘કૃષ્ણા મોહિની’માં કૃષ્ણાની ભૂમિકા ભજવતા દેબત્તમા સાહા કહે છે.
કલર્સ તેનો નવો શો 'કૃષ્ણા મોહિની' લોન્ચ કરવા માટે તૈયાર છે, જે એક હૃદયસ્પર્શી ફેમિલી ડ્રામા છે જે વ્યક્તિના જીવનમાં ...