સેમસંગે યુએચડી (UHD) બિઝનેસ ટીવીની નવી રેન્જ લોન્ચ કરી; નાના અને મધ્યમ વ્યવસાયો માટે એકદમ યોગ્ય કમ્યુનિકેશન ઉકેલ
સેમસંગ બિઝનેસ ટીવીDIY કન્ટેન્ટ મેનેજમેન્ટ માટે100થી વધુ અગાઉથી લોડ કરેલા કન્ટેન્ટ ટેમ્પલેટ સાથે આવે છે. સેમસંગ બિઝનેસ ટીવી એપ્લિકેશન, એન્ડ્રોઇડ ...