શાંતિ એશિયાટિક સ્કૂલ – વસ્ત્રાલ દ્વારા મચ્છરો દ્વારા ફેલાતા રોગને કેવી રીતે રોકી શકાય તે વિશે અવર્નેસ પ્રોગ્રામનું આયોજન
અત્યારના સમયમાં ચાલી રહેલા સતત રોગોનો શિકાર બાળકો બનતા જોવા મળી રહ્યો છે. અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધતા ચિકનગુન્યા, ડેન્ગ્યુ, ...