ભારતમાં નાના અને મધ્યમ સાઈઝના બિઝનેસીસછેલ્લા ઘણા સમયથી તેના ઓપરેટિંગ મોડેલ્સમાં અનુકૂળ, બદલાવ તથા સ્થિર થવા માટે પડકારોનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક કટોકટી પહેલા, ભારતમાં એસએમબી કર્મચારીઓમાંથી 28 ટકાથી વધુ પાસે મોબાઈલ હતા, પરું તેમાંથી 14 ટકા કરતા પણ ઓછા લોકોએ મોબિલિટી નીતિ બનાવી હતી. વધુમાં, ભારતમાં એસએમબીના 40 ટકાથી પણ વધુ લોકો હજી પણ એવા પીસીનો ઉપયોગ કરે છે, જે વર્ષ કે તેનાથી પણ વધુ જૂના છે, જેનાથી તેમાં 3.8 ગણા વધુ વખત રિપેરિંગની જરૂરિયાત ઉભી થાય છે. કટોકટીને લીધે, જ્યારે લોકો અને સંસ્થાઓ બધું જ દૂરસ્ત ખસેડતા હતા, ત્યારે એસએમબીમાં એક અલગ જ પ્રકારના પડકારો ઉભા થયા હતા.
માઇક્રોસોફ્ટ હાલના એસએમબીના પડકારોને સમજે છે અને તેમની સતત જોડાયેલી, ઉત્પાદક્તા અને જ્યારે દૂર-દૂર કામ કરતા હોય ત્યારે સતત જોડાયેલા રહેવાનું, ઉત્પાદક્તા અને સલામતતાની જરૂરિયાત છે. સુધારા અને ફરીથી ઇમેજિન કરવા માટે, દેશમાં એસએમબીને સમર્થ કરવાની તેની આંતરિક પ્રતિબદ્ધતાને, માઇક્રોસોફ્ટ મદદ કરી રહ્યા છે, જે આધુનિક પીસી અને માઇક્રોસોફ્ટ સોલ્યુશનન્સની સાથે અનુકુલનશીલતા તથા ભવિષ્ય પ્રુફ બિઝનેસને વિકસાવવામાં મદદ કરે છે. ભવિષ્ય બનાવવાના તેમના આ પ્રવાસમાં બિઝનેસ ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે:
- કર્મચારીઓને સશક્ત બનાવવું
બિઝનેસને એવી ટેકનોલોજીની જરૂરિયાત છે, જે એક સકારાત્મક્તા પૂરી પાડે, કામનો અનુભવ શેર કરે અને ટીમને પ્રોડક્ટિવ તથા સશક્તતાનો અનુભવ કરાવે. પરંપરાગત કામની ગોઠવણ અને ઓફિસની કામગીરીની તુલનામાં રિમોટ વર્કિંગની ગતિશિલતા નોંધપાત્ર રીતે અલગ છે. તેને પરિણામે, વ્યવસાયો રિમોટ વર્કિંગને સરળતાથી અપનાવી તથા અનુકળ થવા માટે ઝઝૂમી રહ્યા છે.
- ભવિષ્યનું આરામદાયી કર્મસ્થળ ઉભુ કરે છે
ટેકનલોજીએ દરેક બિઝનેસની જરૂરિયાત છે, જે નવી હકિકતની સાથે તેની આયોજનમાં થોડી વધઘટ થાય છે, આનાથી બિઝનેસમાં માળખાકિય સલામતીને વેગ મળશે, જે તેને સાયબર ધમકીઓ અને ડેટા ભંગ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે.
- પ્રોત્સાહક કમ્યુનિકેશન અને સમાજ
વ્યવસાયિક સાતત્ય, ચપળતા અને વૃદ્ધિને સક્ષમ કરવામાં ટીમોની વાતચીત અને સહયોગ કરવાની ક્ષમતા એ મહત્વપૂર્ણ છે. સહયોગ અને સંદેશાવ્યવહાર વર્કફોર્સ ઉત્પાદક્તાને મહત્તમ બનાવે છે અને ટીમને તેમના શ્રેષ્ઠ આઇડિયા આપવા માટે સશક્ત બનાવે છે.
ફરહાન હક, ગ્રુપ ડિરેક્ટર- ડિવાઈસીસ, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, કહે છે, “વૈશ્વિક કટોકટીની વચ્ચે એસએમબીએ પ્રતિસાદ આપવામાં તથા સુધારો કરવાના તેના પ્રયત્નમાં અત્યંત સ્થિરતા દર્શાવી છે. અમે આ અભૂતપૂર્વ ક્ષણોમાં બિઝનેસને રસ્તો દર્શાવવા માટે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રિમોટ વર્ક મેનેજમેન્ટ, જોડાણને લીધે આધુનિક પીસી પર સોલ્યુશન્સના ઉપયોગ દ્વારા માઇક્રોસોફ્ટની ટીમ સતત તેના વર્કફોર્સને સરળ અને આરામદાયી બનાવવા માટે એસએમબીને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથીજોડાયેલ, પ્રોડક્ટિવ અને સલામત બનાવે છે.”
તાજેતરના માઇક્રોસોફ્ટે રજૂ કર્યા અનુસાર એક અહેવાલમાં દર્શાવવામાં આવે છે કે, એક દિવસમાં 2.7 બિલિયન મિટિંગ યોજાય છે. રોગચાળા બાદ, લગભગ 71 ટકા મેનેજર્સ અને કર્મચારીઓની ઇચ્છા ઘરેથી કામ કરવાની સુલભતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે આપણે આગામી સામાન્ય નિયમોમાં એડજસ્ટ કરી રહ્યા છીએ ત્યારે સંસ્થા ટે એ મહત્વનું છે કે, તેઓ સામાન્ય મેનેજમેન્ટ અને કન્ફીગરેશનની સાથે ઉભી થાય અને ચાલે તથા વધુને વધુ ટૂલ્સને સલામત કરે, જેમાં વિન્ડોઝ 10 પ્રો, માઇક્રોસોફ્ટની ખાતરી દરેક વ્યક્તિગત અને સંસ્થાકિય માહિતીની સલામતી અને રક્ષણ આપે છે.
- વિન્ડોઝ ડિફેન્ડર- વિન્ડોસ સિક્યુરિટી વારંવાર માલવેર, વાયરસ અને સિક્યુરિટી થ્રેટ્સ માટે સ્કેન થાય છે. અપડેટ ઓટોમેટિક ડાઉનલોડ થાય છે, જે ડિવાઇસને થ્રેટ્સથી સલામત રાખે છે અને રક્ષણ આપે છે. વિન્ડોઝ ડિફેન્ડર એન્ટીવાયરસનો ઉપયોગ થાય છે, જે ક્લાઉડ, વાઈડ ઓપ્ટિક્સ, મશિન શિખવા તથા અન્ય ઘણા થ્રેટ્સથી ડિવાઈસને બચાવવા માટે વર્તન એનાલિસિસ કરે છે.
- સાઈન ઇન ફાસ્ટ, સિક્યુર અને પાસવર્ડ ફ્રી- મોર્ડન પીસીમાં વિન્ડોઝ હેલોનો સમાવેશ થાય છે, જે ફેશિયલ રિકોગનાઈઝેશન અને ફિન્ગરપ્રિન્ટને તુરંત એક્સેસ કરે છે, જે પરંપરાગત પાસવર્ડ લોગીન કરતા ત્રણ ગણા વધુ ઝડપી બને છે.
- બિટલોકર અને બિટ લોકર ટુ ગો- બિટલોકરની સાથે તમે તમારી ફાઈલને સલામત રાખી શકો છો અને બિટલોકર ટુ ગોની સાથે રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઈસ પર આવી જ સલામતી રાખી શકો છો.
- સમગ્ર ડિવાઈસમાં ફાઇલ્સ અત્યંત સલામત અને એક્સસિબલ હોય છે- ફાઈલને વન ડ્રાઈવમાં સેવ કરો જે તેમને સલામત, બેકઅપ આપશે તથા કોઈપણ સ્થળેથી તમારા બધા જ ડિવાઈસમાં એક્સસિબલ રહેશે.
- ફાઈન્ડ માય ડિવાઈસ- આ ફિચર, તમને વિન્ડોઝ 10 ડિવાઈસમાં જો તમારી ખોવાયેલી કે ગુમાવેલી ફાઈલ હોય તો તેને શોધવામાં મદદ કરશે.
“એસએમબીએ દેશના આર્થિક ભવિષ્યની કરોડરજ્જુ છે અને એ મહત્વનું છે કે, તે અત્યંત આધુનિક આઇટી માળખાકિયની સાથે ભવિષ્ય માટે તૈયાર એવું સાધનસંપન્ન રહેવું જોઈએ, જે વિક્ષેપોનો સામનો કરે છે તથા વિકસીત બજારના દ્રશ્યોમાં ધંધાને ચાલુ રાખે છે તથા ખીલે પણ છે. માઇક્રોસોફ્ટની સાથે અમે સતત એસએમબીને દ્રષ્ટિકોણ પૂરું પાડે છે, જે માંગની જરૂરિયાતને પૂરી કરવા માટે કામના સ્થળે સલામતી, વિશ્વસનિયતા આપે છે, જેનાથી અત્યંત અદ્દભુત સમયમાં આ પ્રવાસમાં બિઝનેસની વૃદ્ધિમાં મદદ મળે છે.” એમ સુધિર ગોએલ, ચીફ બિઝનેસ ઓફિસર, એસર ઇન્ડિયાએ જણાવ્યું હતું.
“સમગ્ર વિશ્વ પ્રતિસાદમાંથી સુધારા તરફ વળી રહ્યું છે, ત્યારે અમારું ધ્યાન અમારા ગ્રાહકો માટે બિઝનેસ સાતત્યને સપોર્ટ પર કેન્દ્રિત છે. ડેલ ટેકનોલોજી એડવાઈઝર્સ નાના બિઝનેસ ગ્રાહકો માટે પણ પ્રાપ્ય છે, જે ડિઝીટલ ફૂટપ્રિન્ટ બિલ્ડિંગની સલાહ આપે છે, કારણકે તેઓ તેમના બિઝનેસ માટે ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન પર એમ્બાર્ક છે. અહીં, માઇક્રોસોફ્ટના કોલોબ્રેશન ટૂલ્સ છે, જે ઉત્પાદક્તા વધારવા તથા તેના પરિણામો માટે અગ્રીમ રહીને કામ કરે છે.” એમ રિતુ ગુપ્તા, ડિરેક્ટર- માર્કેટિંગ, ડેલ ટેકનોલોજીસ, ઇન્ડિયા જણાવે છે.
“એસએમબીની રેસ તેની ગુમાવેલી તકની સામે ઉઠવાની છે, એચપી ખાતે, અમારું કામ સૌથી એડવાન્સ્ડ તથા સિક્યુર બિઝનેસ સોલ્યુશન્સની સાથે તેમના ગ્રોથને વેગ આપવાનું છે. અમારું આધુનિક લેપટોપ એ ડ્રેગનફ્લાય તથા ઇલાઈટ બૂક જેવું સાધનસંપન્ન છે, જેમાં અત્યાધુનિક વિન્ડોઝ પ્રોની સાથે અને ઉદ્યોગના આ પ્રથમ ફિચર્સને આવકારતા તે બિઝનેસ સાતત્યતાની ડિઝાઈનની ખાતરી આપે છે. અમે એઆઇના વધુ એક સ્તરની સુરક્ષાની ખાતરીનો ઉમેરો કર્યો છે, જેમાં 24X7ટેક સપોર્ટ તથા સરળ નાણાકીય વિકલ્પ આપે છે, જેનાથી તે બિઝનેસ ઓનર્સને શું મહત્વનું છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપે છે.” એમ પ્રશાંત જૈન, સીએમઓ, એચપી ઇન્ડિયા જણાવે છે.
“લેનોવો ખાતે, અમારું દ્રષ્ટિકોણ ‘દરેક માટે સ્માર્ટર ટેકનોલોજી’ને સક્ષમ બનાવે છે. અમારા મિશનનો એક જ સાર છે, ટેકનલોજીની વચ્ચેના ગેપ પર પૂલ બાંધવો જેનાથી દરેકને નવીનતા પૂરી પાડવાની. અમે અમારા બિઝનેસ પાર્ટનરની સાથે નજીકથી કામ કરીએ છીએ, જેનાથી એસએમબી માટેઉચ્ચ કસ્ટમાઈઝ્ડ જોઇન્ટ વિકલ્પ રજૂ કરે છે, જેનાથી તેઓ આ અભૂતપૂર્વ સમય દરમિયાન ઉત્પાદક અને સક્ષમ બની રહેવામાં મદદરૂપ થઈ શકે છે. માઇક્રોસોફ્ટ સાથેની અમારી ભાગીદારીથી વૈશ્વિક સ્તર પર લાવવામાં આવેલા ઉકેલો પર અમને ગર્વ છે.” એમ આશિષ સિક્કા, ડિરેક્ટર- એસએમબી, લેનોવો ઇન્ડિયા જણાવે છે.
આધુનિક પીસીની સાથે વિન્ડોઝ 10 પ્રોને અપગ્રેડ કરતા, તે નોંધપાત્ર રીતે બિઝનેસના સમયને તથા આઇટીના ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. એસર, ડેલ, એચપી અને લેનોવોના નવા ઇન્ટેલિજન્ટ પીસીની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે, જેનાથી કોઈપણ સ્થળે તેની ઉત્પાદક્તાને વેગ મળે છે. વિન્ડોઝ 10 પ્રોની સાથે આ મોબાઈલ વર્કસ્ટેશનએ મિશન- ક્રિટિકલ વિશ્વસનિયતા અને શક્તિ આપે છે, જેનાથી ઉત્પાદક્તા, સંચાલનક્ષમતા તથા સલામતીની સાથે ફ્લેક્સીબલ કન્ફિગરેશન મળે છે.