• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 15, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘર વાપસી, કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો

by NewsAasPaas
in Gujarat, Rajkot
Reading Time: 1 min read
A A
0
ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘર વાપસી, કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો

2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ  કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસને ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો છે.રેશ ધાનાણીના બંગલે કોંગ્રેસ પ્રભારી ચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં પુન: પ્રવેશકર્યો છે. મહત્વનું છે કે, જુથવાદના કારણે કોંગ્રેસ છોડનારા ઇન્દ્રનીલ રાજયગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. મુખ્યમંત્રી સામે ચૂંટણીમાં હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજોની હાજરીમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનિલ રાજ્યગુરૂના કોંગ્રેસ આગમનથી રાજકોટ કોંગ્રેસ વધારે મજબુત બનશે. જો કે આ અંગે રાજ્યગુરૂએ મિડીયાને જણાવ્યું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થઇ રહ્યો છું. ફરી એકવાર હું રાજકીય ક્ષેત્રે સક્રિય થઇશ. જો કે દરમિયાન તેઓએ નાદુરસ્ત તબિયતના કારણે શુક્રવારનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. 

રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ શરૂ થયું ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યો તુટવાનો ડર હતો. તમામ ધારાસભ્યો નારાજ થતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટ પર બોલાવવામાં આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને નારાજગીને કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. 

NewsAasPaas

NewsAasPaas

Next Post
કચ્છમાં પહેલી વાર માતાનો મઢ નવરાત્રીમાં બંધ રહેશે, સદીઓની પરંપરા તૂટશે

કચ્છમાં પહેલી વાર માતાનો મઢ નવરાત્રીમાં બંધ રહેશે, સદીઓની પરંપરા તૂટશે

Recommended

આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા  મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ટાઈમ મશીન – નગમે નયે પુરાને”નું આયોજન કરાયું

આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા  મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ટાઈમ મશીન – નગમે નયે પુરાને”નું આયોજન કરાયું

1 year ago
આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ રિસર્ચ માટે મલ્ટી ડિસિપ્લિનરી સેન્ટર શરૂ કરાયું

આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ રિસર્ચ માટે મલ્ટી ડિસિપ્લિનરી સેન્ટર શરૂ કરાયું

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.