નવેમ્બર : ધોડ દોડ રોડ પર આવેલું શેર યુનિસેક્સ સલૂન ઘણાં વર્ષો થી કાયર્ર્ત છે. અમદાવાદ માં તેમનું હેડ ક્વાટર છે. સલૂન ખુબ જ સેફટી અને હાઈજેનિટી મેઈન્ટેઈન કરે છે. બ્લોગર્સ અને મોડલોએ ખુબ જ આનંદપૂર્વક આ સલૂન ની સર્વિસ માણી હતી.
9/11 ના રોજ યોજાયેલી બ્લોગર્સ મીટમાં બ્લોગર્સ મોડલ્સ તેમજ યુટ્યુબર્સ એ સુરત આ સલૂન માં હાજરી આપી હતી.