• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 1, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ગુજરાતની પ્રથમ વિડિયો એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન -“મોબીસ્ટાર”

by NewsAasPaas
in App, Digital, Entertainment
Reading Time: 1 min read
A A
0
ગુજરાતની પ્રથમ વિડિયો એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન -“મોબીસ્ટાર”

“મોબીસ્ટાર” દ્વારા દરેક ઉંમરના લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવી શકશે

  • મોબીસ્ટાર એપમાં ગુજરાત તેમજ દેશભરના લોકો વૈશ્વિક રીતે પોતાનું ટેલેન્ટ રજૂ કરી શકશે
  • 100 કરતાં પણ વધારે સોશિયલ ઇન્ફ્લૂએન્સર્સનું ગેટ ટુગેધર
  • દિવાળી હોમમેડ રંગોળી કોમ્પિટિશનમાં વિજેતાઓને કેશબેક પ્રાઈઝ મળશે

ઓક્ટોબર, અમદાવાદ, 8 નવેમ્બર 2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરી ત્યારથી ઘણી બધી ચાઈનીઝ એપ્લિકેશનો ભારતમાં બંધ થઈ ગઈ. તેમાં કેટલીક વિડિયો મનોરંજનની એપ્લિકેશનો બંધ થઈ જતાં મનોરંજન માટે કોઈ શોર્ટ વિડીયો એપ્લિકેશન નહોતી, ત્યારે આત્મનિર્ભર ભારતને આગળ વધારવા માટે “મોબીસ્ટાર” એપ્લિકેશન રજૂ કરવામાં આવી રહી છે, જે ગુજરાતની પ્રથમ વિડિયો એપ્લિકેશન છે. આ એપ્લિકેશન “મેક ઇન ઇન્ડિયા”ના કોન્સેપ્ટને સાર્થક કરે છે. મોબીસ્ટાર એ એક એવું પ્લેટફોર્મ છે, જે દરેક ઉંમરના વ્યક્તિમાં રહેલ ટેલેન્ટને ભારત તથા અન્ય દેશોમાં પહોંચાડવામાં મદદ કરે છે અને તેમની લોકપ્રિયતામાં વધારો કરે છે. મોબીસ્ટાર ઇવેન્ટમાં સોશિયલ ઇન્ફ્લૂએન્સર્સ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં મિસ્ટર હરુભા, બિમલ પરમાર, શાલૂ સુથાર, કિશન પટેલ, સ્વેગરરાની,માહી પટેલ, ધરતી ગઢીયા, જેડી પરમાર, પ્રકાશ ખત્રી અને રાકેશ ગજ્જર ઉપસ્થિત રહ્યાં હતાં.

મોબીસ્ટારના ફાઉન્ડર મેમ્બર્સ- શૈલેષ વસાણી અને મનોજ સેંઘાણીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાને આત્મનિર્ભર ભારતની ઘોષણા કર્યાં બાદ અમે અમારી કાર્યશૈલીને વધારી અને મોબીસ્ટાર પ્લેટફોર્મ રજૂ કર્યું. આ એપ્લિકેશન દરેક વયના લોકો માટે બનાવવામાં આવી છે. ગુજરાતની આ સેગમેન્ટમાં પ્રથમ એપ્લિકેશન છે, જેમાં ગુજરાતના પ્રખ્યાત વિડિયો ક્રિએટર્સ વિડિયોઝ બનાવી રહ્યા છે અને મોબીસ્ટાર પર એક્ટિવ થઈ રહ્યાં છે. આ એપ્લિકેશન દ્વારા લોકો પોતાના ઈન્ટરેસ્ટ પ્રમાણેના વિડિયો જોઈ શકે છે, ઉપરાંત આ એપ્લિકેશનમાં એવા ઘણા ફીચર્સ છે જે લોકોમાં આકર્ષણ ઉભું કરે છે. અમે આની ઘોષણા માટે અમે આ ખાસ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમાં લગભગ 110 જેટલાં સોશિયલ મોડિયા ઈન્ફ્લ્યુએન્સર ઉપસ્થિત રહ્યાં અને કેટલાંક કલાકાર મહેમાનો એ પણ પોતાની હાજરી આપી.”

મોબીસ્ટારના પાયોનિયર મેમ્બર, કપિલ વસાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના ટેલેન્ટ તેમજ ભારતભરના ટેલેન્ટને ગ્લોબલ ટેલેન્ટ બનાવવા માટે અમે આ એપ્લિકેશન બનાવી છે. ઈન્ડિયા ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા, જર્મની, ફ્રાન્સ, કેનેડા, લંડન, સ્વીડન, સ્પેન, ઈઝરાયેલ, આફ્રિકા તથા દુબઈ વગેરે દેશોના લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે અને અત્યાર સુધી ફક્ત 20 દિવસમાં જ 1.25 લાખ(આઇઓએસ + એન્ડ્રોઇંડ યૂઝર્સ) કરતાં પણ વધુ લોકોએ રજીસ્ટર કરાવ્યું છે અને 20 દિવસમાં અમે 2.25 લાખ જેટલાં વિડિયોઝ મેળવ્યા છે.”

હવે આ મનોરંજન એપ્લિકેશનની ઘોષણા અમદાવાદમાં થઇ હતી. જેમાં ઘણાં બધા પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ય એપ્લિકેશનોની સરખામણીમાં મોબીસ્ટારમાં વિડિયો એડિટિંગના ઘણાં બધા ફીચર્સ છે અને ચાઈનીઝ એપ્લિકેશનો બંધ થયા બાદ તેમાંની 7 એપ્લિકેશનોના ફીચર્સ આ એપમાં આવરી લેવામાં આવ્યા છે.

રવિવારે અમદાવાદમાં યોજાયેલ પ્રોગ્રામ ખાસ વિડિયો ક્રિએટર્સનો ઉત્સાહ વધારવા અને પ્રિ-દિવાળી સેલિબ્રેશન માટે આયોજિત કરવામાં આવેલ હતો. ઉપરાંત, દિવાળીમાં હોમમેડ રંગોળી કોમ્પિટિશન પણ યોજવામાં આવશે જેમાં વિજેતાને કેશબેક પ્રાઈઝ મળશે.

Tags: Aatmanirbhar BharatAhmedabadannouncedentertainment appfounder members of MobistarGujaratManoj SenghaniMobistarPrime Minister Narendra Modi declaredShailesh Vasanivideo entertainment
NewsAasPaas

NewsAasPaas

Next Post
ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે 31-40 HP કેટેગરીમાં એપોલો ફાર્મ પાવર બેસ્ટ ટ્રેક્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો

ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે 31-40 HP કેટેગરીમાં એપોલો ફાર્મ પાવર બેસ્ટ ટ્રેક્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો

Recommended

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ

6 months ago
ચંચુપાત (Chanchupaat)ની યુટ્યુબ ચેનલે બનાવી અમદાવાદના સ્કેટબોર્ડર્સ પર ડોક્યુમેન્ટ્રી

ચંચુપાત (Chanchupaat)ની યુટ્યુબ ચેનલે બનાવી અમદાવાદના સ્કેટબોર્ડર્સ પર ડોક્યુમેન્ટ્રી

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.