જાન્યુઆરી, 2020- આ વીકએન્ડમાં એકશનસભર ડબલ ટ્રબલના ડોઝ માટે તૈયાર રહેજો, કારણ કે એમએક્સ પ્લેયર દર્શકો માટે એમએક્સ ઓરિજિનલ સિરીઝ બુલેટ્સ લાવી રહી છે. નીડર સુંદરીઓ સની લિયોની અને કરિશ્મા તન્ના ટીના અને લોલો તરીકે આ ડ્રામા સિરીઝમાં ચમકશે, જેમાં દર્શકોને અજોડ ઉચ્ચ કક્ષાના અવતારમાં તેમને જોવાનો મોકો મળશે.
બોલ્ડ, બડાશ અને બ્રેવ- ટીના અને લોલો બે દેશો વચ્ચે અનધિકૃત શસ્ત્રોનો સોદો તોડી પાડવા માટે પુરાવા ભેગા કરવા નીકળી પડી છે, જે સમયે દુર્ઘટના સર્જાય છે. બંને અચાનક પ્રભાવશાળી રાજકારણીઓ સામે પડે છે અને ટૂંક સમયમા જ હવે પોલીસ સાથે ગુંડાઓ પણ તેમનો પીછો કરી રહ્યા છે એવું તેમને જાણવા મળે છે.
તેની ઝાંખી અહીં જોઈ શકો છોઃ
લોકોઃ http://bit.ly/Lolo_Promo
ટીનાઃ http://bit.ly/Tina_Promo
સની લિયોની કહે છે, મને મુખ્ય પાત્ર દિલધડક એકશનનાં દશ્યોમાં સંકળાય એવી ભૂમિકા લેવાનું હંમેશાં ગમતું રહ્યું છે. આ પ્રકાર મારે માટે વધુ લાભદાયી છે અને મારું પાત્ર ટીના મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કરવાનું નક્કી કરે છે, મજબૂત બનવા શીખે છે અને સાહસના આ ભાનને માણે છે.
પોતાને બતાવવા માટે ભાગવા સમયે જોખમ સાથે પ્રેમ કરીને આ મહિલા મુખ્ય પાત્રો ઘણા બધા અવરોધોનો સામનો કરી રહી છે- શું તેમની ધરપકડ થશે, શું તેઓ મારી જશે કે પછી તેઓ તેમનું મિશન પૂરું કરીને રહેશે?
સની લિયોની અને કરિશ્મા તન્ના સાથે આ પરફેક્ટ મસાલા એન્ટરટેઈનરમાં દીપક તિજોરી, વિવેક વાસવાની, અમાન એફ ખાન, તાહા શાહ અને મોહન કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન દેવાંગ ધોળકિયાએ કર્યું છે.
ટ્રેઈલર હમણાં જ જુઓ – http://bit.ly/OfficialTrailer_Bullets
બુલેટ્સના બધા એપિસોડ જુઓ મફતમાં, 8 જાન્યુઆરીથી આરંભ, ફક્ત એમએક્સ પ્લેયર પર.