• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

શહેરના યંગસ્ટરમાં વધતા સોલો ટ્રાવેલિંગના ક્રેઝને વધારે સરળ અને સેફ બનાવવા માટે વેબિનાર યોજાયો

by NewsAasPaas
in Travel
Reading Time: 1 min read
A A
0
શહેરના યંગસ્ટરમાં વધતા સોલો ટ્રાવેલિંગના ક્રેઝને વધારે સરળ અને સેફ  બનાવવા માટે વેબિનાર યોજાયો

જાન્યુઆરી ૨૦૨૧ : છેલ્લા ઘણા સમય થી કોરોનાના કાળને કારણે ઘરમાં ભરાઈ રહયા બાદ શહેરીજનો હવે પ્રકૃતિને નજીકથી માણવા માટે સોલો ટ્રાવેલિંગ માં જોડાતા જોવા મળે છે. અને પોતાની પસંદગી મુજબ સ્થળો અને સમય નક્કી કરી ટ્રાવેલિંગ કરે છે. આ સોલો ટ્રાવેલિંગ દરીમ્યાન પોતાનું અનુભવ  લોકો સમક્ષ રજુ કરી પ્લાંનિંગ કરનાર ટ્રાવેલર ને શું વસ્તુનું દયાન રાખવું અને કઈ કઈ વસ્તુઓ પર પૂરતી સંભાળ લેવી એ માટે એક વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેતન વાઘેલા પોતે રશિયા,યુરોપ, સિંગાપોર, મલેશિયા, દુબઇ, શ્રીલંકા, બેંકકોક જેવા દેશોનો અનુભવ કરી ચૂકેલ છે.  
પોતાના અનુભવ વિશે જણાવતા, ચેતન વાઘેલા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સોલો ટ્રાવેલિંગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે જેમાં આપ મરજી ના મલિક થઈ ફરી શકો છો . દરેક જગ્યાએ આપ આપણા મુજબ માહોલ નો અનુભવ કરીને યોગ્ય સમય વિતાવી શકો છો. આની સાથે કોઈ વિશેષ જગ્યાની સંસ્કૃતિ થી પણ આ સભાન થઈ શકો છો. સોલો ટ્રાવેલિંગ આપણે તમારો પોતાનો કોન્ફિડન્ટ બિલ્ડ કરવમાં મદદરૂપ બને છે. અને રોકાણ માટે આપ આપણા મુજબ બજેટ પ્રમાણે રોકાઈ શકો છો. આ સાથે સોલો ટ્રાવેલિંગ દરીમ્યાન મારે ત્યાંના લોકો સાથે મિત્રતા પણ ઉભી થઈ હતી અને પોતાના લોકોનો અનુભવ પણ જોવા મળ્યો હતો. આ સાથે ઘણી ઓનલાઇન એપ્લિકેશન થી ત્યાંના લોકો દ્વારા પણ આપડાને ખુબજ મદદ મળી શકે છે. આ સાથે આપડે ગૂગલ મેપ ઑફલાઇન માં ડાઉનલોડ  કરીને રાખવું જોઈએ. જેથી આપડે ક્યાંય ખોવાઈના જઈએ.

સોલો ટ્રાવેલિંગની શરૂવાત કરવામાં માટે તમારે પેહલા કોઈ ફેમસ લોકેશન નકી કરવું જોઈએ. એ સાથે નાની ટૂર પ્લાન કરવી, પ્રાઇવેટ ની જગ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધારે ઉપયોગ કરવો. વિદેશ યાત્રા કરતા પેહલા પોતાના દેશમાં વધારે ફરવું જોઈએ. પેકીંગ માં પણ વાતાવરણ મુજબ કપડાં લેવા, બહુ વધારે વજન ના લેવું અને ખભે રહે એવી બેગ લેવી જેથી પોતાને સામાન થી થાકના લાગે.

આ સાથે વધુમાં ઉમેરતા તેઓ એ આઉટ ઓફ ઇન્ડિયાની ટુર વિશે જણાવતા કહ્યું હતું કે, અમુક દેશોમાં ગુજરાતીઓને માન મળે છે અમુક જગ્યાએ નથી મળતું એટલે આપડે આપડી ભાષા માં હિન્દી અને ઇંગલિશ ને ચોક્કસ ભાર એવો પડતો હોય છે અને આપડી કિંમતી વસ્તુઓનું ખુબજ દયાન રાખવું પડતું હોય છે. અને પોતાની સિક્યુરિટી માટે પોતાનું લોકેશન સતત ફેમિલી મેમ્બર સાથે શેર કરતુ રેહવું જોઈએ. આપડી જરૂરી વસ્તુ જેવી રીતે ટિકિટ્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ્સ ગૂગલડ્રાઈવ માં રાખવા જોઈએ. અને જે કોઈ જગ્યાએ આપડે રોકાયા હોય તે હોટેલ નું કાર્ડ આપડે આપડી પાસે રાખવું જોઈએ કે કારણ કે ફરતા ફરતા  કોઈ કારણસર શારીરિક  પ્રોબ્લેમ આવે તો ત્યાંના માણસો આપડી સુરક્ષિત સ્થાને પોહચાડી શકે.  

Tags: Chetan VaghelaSolo TravelingWebinarYoungster of the city
NewsAasPaas

NewsAasPaas

Next Post
હાર્પિકના મિશન પાની અંતર્ગત પ્રજાસત્તાક દિવસ નિમિત્તે  ભારતની સૌથી મોટી વોટરથોનનું આયોજન કરવામાં આવ્યુ

હાર્પિકના મિશન પાની અંતર્ગત પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની સૌથી મોટી વોટરથોનનું આયોજન કરવામાં આવ્યુ

Recommended

કલર્સના ‘ખતરોં કે ખિલાડી 13’માં ઐશ્વર્યા શર્માએ પોતાના અંદરનો ‘મોગલી’ બહાર કાઢે છે

2 years ago
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.