• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

વિકીડા નો વરઘોડો  ફિલ્મનું ટ્રેલર લોન્ચ

by NewsAasPaas
in Ahmedabad, Gujarati Film, Movie
Reading Time: 1 min read
A A
0
વિકીડા નો વરઘોડો  ફિલ્મનું ટ્રેલર લોન્ચ

‘વિકીડાનો વરઘોડો’ આ ફિલ્મનું ટ્રેલર હમણાં જ લોંચ થયું છે. તે જોઈ લોકોમાં ફિલ્મ વિષે ઉત્સુકતા વધી છે, ખાસ કરીને ગુજરાતીઓમાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. કારણ કે ટ્રેલર ફન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર છે.

લગ્ન પહેલાનો માહોલ, ડર વગેરે વિષે તો ઘણી બધી ફિલ્મોમાં વાત થઇ હશે. પરંતુ આ ટ્રેલરનાં ખાસ પાત્રો અને એમની વિશેષ શૈલી આ ફિલ્મને અલગ બનાવે છે. મલ્હાર ઠાકર અને શરદ પટેલની સુપરહિટ જુગલબંધી તેમની ધમાકેદાર હિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’પછી ઘણા વખત પછી મોટા પરદે આવી રહી છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મ આજ સુધીની ગુજરાતી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સમાંની એક છે.

આ ફિલ્મ શરદ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે, જેમણે અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા “ધ તાશ્કંદ ફાઇલ્સ” અને વિવેચકો દ્વારા વખાણાયેલી “બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ”  આ ફિલ્મો સર્જી હતી.

“વિકીડા નો વરઘોડો” આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લિખિત, દિગ્દર્શિત અને સંપાદિત છે, જેમાં મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, માનસી રાચ્છ અને જીનલ બેલાણી જેવા લોકપ્રિય ગુજરાતી સ્ટાર્સ છે. આ પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ છે.

ટ્રેલરની વાત કરીએ તો દરેક પાત્ર આ ફિલ્મમાં પોતાનામાં અનોખા છે, તમારું દિલ જીતી તમને હસાવવા માટે જ છે. આ ફિલ્મનું ટીઝર એનિમેટેડ ભવાઈ સાથે અનોખી રીતે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી ફિલ્મના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ટીઝર જોઈ પાત્રોનો પરિચય થતા એમને ફિલ્મ વિષે વધુ પૂછવામાં આવ્યું હતું.

આ ફિલ્મનું નિર્માણ એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા તથા અજય શ્રોફ, વિકાસ અગ્રવાલ, જાનવી પ્રોડક્શન્સના પંકજ કેશરુવાલા અને રીષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે. સન આઉટડોર્સના પ્રિતેશ શાહ આ ફિલ્મના સહ-નિર્માતા છે.

કોઈ પણ ઉંમરનાં વ્યક્તિને ગમે એવી આ ફિલ્મની કથા છે. વિકીના પાત્રને લઇ  નિર્માતાઓ એક સામાન્ય વ્યક્તિ અને તેના પ્રેમ-જીવનની અત્યંત મનોરંજક વાર્તા સાથે આવી રહ્યા છે. જેમાં વિકીનાં પ્રેમની શરૂઆત કેવી રીતે થાય છે? આગળ કેવી રીતે વધે છે? અને અંત કેવી રીતે થાય છે? વગેરે વિશેની ઘટનાઓ તમને વિચારતા કરી દેશે. તમારું શું માનવુ છે, વિકી કોને પસંદ કરશે?

Tags: Ajay ShroffAshissh Pattel and Nirav Patel of Rishiv FilmsCo-produced by Pritish Shah of Sun OutdoorsDirected & Edited by Rahul Bhole and Vinit KanojiaGujarati FilmJhinal BelaniMalhar ThakarManasi RacchMonal Gajjarpopular Gujarati starsproduced byShreyanshi Patel and Sharad PatelSP CinecorpVickida no VarghodoVikas Agarwal and Pankaj Keshruwala of Janvi ProductionsWritten
NewsAasPaas

NewsAasPaas

Next Post
નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

નાલંદા - પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

Recommended

અમન રાજ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2023માં લીડ પર છે

અમન રાજ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2023માં લીડ પર છે

2 years ago
અમદાવાદમાં દિવ્યાંગ મહિલાઓની અનોખી બાઈક રેલી યોજાઈ

અમદાવાદમાં દિવ્યાંગ મહિલાઓની અનોખી બાઈક રેલી યોજાઈ

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.