• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

અનોખી” ની એક અનોખી પહેલ

by NewsAasPaas
in Film
Reading Time: 1 min read
A A
0
અનોખી” ની એક અનોખી પહેલ
  • “અનોખી – અ યુનિક લવસ્ટોરી” એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી મૂવી
  • અનોખી-  સિંગિંગ & ડાન્સિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ્સ દ્વારા અનોખીના સોન્ગ “તારા માટે જિંદગી ગુલાબી” પર ડાન્સ અથવા સિંગિંગ પરફોર્મ કરવાનું રહેશે.

માર્ચ, 2023: પોતાનામાં રહેલી અનોખી ક્ષમતા તેમજ કુદરતે આપેલ શરીરમાં કોઈ અંગની ખામી સાથે પણ પોતાનું ટેલેન્ટ બતાવનાર લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી શ્રીનિક આઉટરીચ દ્વારા એક પહેલ શરુ કરવામાં આવી છે.

“અનોખી – અ યુનિક લવસ્ટોરી” એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી મૂવી છે. આર્જવ ત્રિવેદી, ભૂમિકા બારોટ અને નક્ષરાજ અભિનીત 28મી એપ્રિલ 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મોશન પોસ્ટર જાહેર થયા પછી તે ખૂબ જ સ્પષ્ટ છે કે વાર્તા એક અલગ રીતે સક્ષમ છોકરી વિશે છે. વાર્તા પરિવર્તન માટે લોકોને પડકારી રહી છે કે, “અમને દયા ની નહી પણ તમારા સાથ-સહકાર ની જરુર છે સાથ-સહકાર મળે ને તો અમે હિમાલય પણ ચઢી જઇએ.”. સક્ષમ વ્યક્તિઓમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે શ્રીનિક આઉટરીચ દ્વારા એક અનોખી સ્પર્ધા નુ આયોજન કરેલ છે. અનોખી-  સિંગિંગ & ડાન્સિંગ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ્સ દ્વારા અનોખીના સોન્ગ “તારા માટે જિંદગી ગુલાબી” (યૂટ્યૂબ લિંક- https://youtu.be/v1bffd-QXzc) પર ડાન્સ અથવા સિંગિંગ પરફોર્મ કરવાનું રહેશે. ત્યારબાદ આ વિડીયો / રેકોર્ડિંગને ઓનલાઈન લિંક- https://forms.gle/ZvDX3CjLL2WRq6e56 પર આપેલ ફોર્મ પર સબમિટ કરીને આ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકે છે. આ કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો જોડાઈ શકે છે.

ફોર્મમાં વિડીયો / રેકોર્ડિંગ સબમિટ કર્યા બાદ જે પણ પરફોર્મન્સને સૌથી વધુ વ્યૂઝ અને શેરિંગ મળ્યું હશે તે પ્રતિસ્પર્ધી વિજેતા ઘોષિત થશે. આ માટે એન્ટ્રીઝ શરૂ થઇ ગયેલ છે જેની છેલ્લી તારીખ 3 એપ્રિલ, 2023 છે. શ્રીનિક આઉટરીચના મિરલ શાહ અને વિશાલ ભટ્ટ દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ” આ કોમ્પિટિશન દ્વારા લોકો પોતાની પ્રતિભા બહાર લાવી શકે છે.  આજે ઓનલાઇનના સમયમાં આ શ્રેષ્ઠ રીત છે કે તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકો છો.આ પ્રતિસ્પર્ધામાં  સૌ કોઈ એજ ગ્રુપના લોકો ભાગ લઈ શકે છે, ઉપરાંત દિવ્યાંગ લોકો પણ આમાં સહભાગી થઇ પોતાનું ટેલેન્ટ સમાજ સમક્ષ લાવી શકે છે. આ કોમ્પિટિશનના વિજેતાની ઘોષણા 17 એપ્રિલ, 2023ના રોજ કરવામાં આવશે.”

વિજેતા સ્પર્ધકને આઈપેડ, દ્વિતીય વિજેતાને સ્માર્ટ ફોન, અને ત્યારબાદના વિજેતાઓને એલેક્ષા, હેડફોન અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. અને આ બધાથી વિશેષ સક્ષમ વ્યક્તિઓ માટે વ્હીલ ચેર, શ્રવણ ઉપકરણો, બ્રેઈલ પુસ્તકો, વૉકિંગ સ્ટીક્સ અને ઘણું બધું જીતી શકે છે. ચાલો આપણે બધા સાથે મળીને સક્ષમ લોકોમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને તેમના હૃદયને આત્મવિશ્વાસથી ભરવા માટે પ્રોત્સાહિત કરીએ.

Tags: AlexaAnokheeBhumika BarotMiral ShahNakshraajRakesh ShaSmartphoneVishal BhattYoutube
NewsAasPaas

NewsAasPaas

Next Post
જબ ટકરાયેગી પરી ઔર રાક્ષસ કી શક્તિયાં, કાયનાત હો જાયેગી બેકાબૂ !!

જબ ટકરાયેગી પરી ઔર રાક્ષસ કી શક્તિયાં, કાયનાત હો જાયેગી બેકાબૂ !!

Recommended

૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘માધવ’નું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ આજ રોજ માધવ ની આખી ટીમ ધ્વારા રોટરી ક્લબના ગણેશ ઉત્સવમાં  પ્રકાશિત  કરવામાં આવ્યું.

૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘માધવ’નું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ આજ રોજ માધવ ની આખી ટીમ ધ્વારા રોટરી ક્લબના ગણેશ ઉત્સવમાં  પ્રકાશિત  કરવામાં આવ્યું.

3 years ago
‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે મેડીસ્ક્વેર સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સદવિચાર પરિવારની સહયોગિતામાં કેન્સર વિશે જાગૃતતા ફેલાવવામાં આવી

‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે મેડીસ્ક્વેર સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સદવિચાર પરિવારની સહયોગિતામાં કેન્સર વિશે જાગૃતતા ફેલાવવામાં આવી

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In