દેશની અગ્રણી ઓટોમોબાઇલ કંપની હ્યુન્ડાઇ મોટર એ ગ્રાહકો ની સુવિધા ને ધ્યાન માં રાખી ને પ્રી સમર કેમ્પ નું આયોજન કરાયુ જેને લઇ ને વી ટેક્સ હ્યુન્ડાઈની તરફ થી તારીખ ૧૭ માર્ચ થી ૩૦ માર્ચ સુધી હ્યુન્ડાઇ કાર ગ્રાહકો માટે ઘણી સુવિધા ઉપલબ્ધ કરવા માં આવશે. આ અનુસંધાન મુજબ હ્યુન્ડાઇ કારની ફ્રી ચેકઅપ અને A.C.સર્વિસ પાર્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ઓફર સાથે જ લેબર સર્વિસ પર ૧૫% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ મેકેનીકલ લેબર પર ૧૦% તથા અન્ય હ્યુન્ડાઇ કાર સર્વિસ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

હ્યુન્ડાઇ પ્રિ સમર કેમ્પ નો લાભ લેવા ઇચ્છુક ગ્રાહક મિત્રો એ વી ટેક્સ હ્યુન્ડાઇ સર્વિસ સેન્ટર ૧૭ થી ૩૦ માર્ચ દરમ્યાન મુલાકાત લઇ શકે છે અથવા હ્યુન્ડાઇ કાર ની સર્વિસ બુક કરાવી શકે છે તમારી હ્યુન્ડાઇ કાર ની સર્વિસ બુકિંગ માટે હમણાં જ વી ટેક્સ. ચાંદખેડા .અમદાવાદ ફોન .9167417777. / 9167427777