દર્દીઓના ચોક્કસઈ પૂર્વકના નિદાન બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી. અદ્યતન સાધનો જેવા કે ડાયમેંશનલ સેગમેન્ટલ સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, 360 ડિગ્રી રોબોટિક સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, જર્મન લેસર Z-15 (ગુજરાતમાં પ્રથમ), અમેરિકન પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ક્રાયોગન (ફ્રાન્સ) ટેકાર થેરાપી દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી. આઈસોલેટેડ મસલ્સ સ્ટ્રેન્થનિંગ અને સોફ્ટ ટિસ્યુ રીલિઝની સારવાર આપવામાં આવી. ભવિષ્યમાં તકલીફ ના થાય એના માટે લાઈફસ્ટાઈલ મેડિફિકેશન ગાઈડલાઈન આપવામાં આવી.
ઉમેશભાઈ પરિખ
(L5-S1, L4-L5, L3-L4, L2-L3 ડિસ્ક બલ્જ)
(100% રિલીફ) (30 સેશન્સ)
78 વર્ષીય ઉમેશભાઈ 15 વર્ષથી કમરના દુખાવા અને જમણા પગના દુખાવા અને ખેંચાણથી પીડાતા હતા. તેમના MRIમાં L5-S1, L4-L5, L3-L4 અને L2-L3 લેવલ્સ પર ડિસ્ક બલ્જ બતાવવામાં આવ્યું હતું. આ 15 વર્ષના દુખાવાને 30 દિવસની સારવારના અંતે 100% પરિણામ સાથે સારો કરવામાં આવ્યો છે. હવે ઉમેશભાઈ 20 મિનિટ ચાલી શકે છે અને ઉભા રહેવામાં પણ કોઇ દુખાવો થતો નથી.
રાજેશભાઈ શાહ
(C4 – C5 અને CS – C6 ડિસ્ક પ્રોટુઝન, મોડરેટ સર્વાંઇલ કોર્ડ કમ્પેશન
(95% રિલીફ) (30 સેશન્સ)
65 વર્ષીય રાજેશભઈ શાહ છેલ્લા 40 વર્ષથી ટેબલ પર પેપર વર્ક કરે છે. આ વર્કને કારણે તેમને ગરદનમાં ચોથા-પાંચમાં અને પાંચમાં-છઠ્ઠા મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી અને મોડરેટ કમ્પ્રેશન તેમના સ્પાઇનલ કોર્ડ પર આવ્યું હતુ. આ તકલીફોને લીધે તેઓ કાર્ય ન્હોતા કરી શકતા. અલ્ટીમેટ હેલ્થની 30 દિવસીય સરવારના અંતે તેમને 95% રાહત થઇ ગયેલ છે અને બિલકુલ તકલીફ વગર કાર્ય કરી શકે છે.