• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

by NewsAasPaas
in Health
Reading Time: 1 min read
A A
0
પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

 6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે  ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની  દેખરેખ હેઠળ  સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો.

બાળકની બીમારી અંગે ડો. કાંત જોગણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “બાળકની કરોડરજ્જુનો એમઆરઆઈ કરતા તેમાં કરોડરજ્જુના મધ્યમાં જ ગાંઠ થઈ હોવાનું જાણવા મળ્યું  હતું. ગાંઠ જો કરોડરજ્જુની બહાર હોય તો ઓછા રિસ્ક સાથે કાઢી શકાય પણ આ કેસમાં  નસની એકદમ  વચ્ચોવચ ગાંઠ હોવાથી તેને હાઈ રિસ્ક સર્જરી ગણવી પડે. અને પગમાં આજીવન ખોડખાંપણ રહેવાની શક્યતા પણ વધી જાય. આ સર્જરીની આવશ્યકતા અને તેની સાથે સંકળાયેલા રિસ્ક સમજીને તેના માતા પિતા એ ઓપરેશન કરવાની પરવાનગી આપી.”

” કરોડરજ્જુનું ઓપરેશન કરીને નસને માઈક્રોસ્કોપ ની મદદથી ખોલીને ગાંઠને સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવી હતી. ઓપરેશન પછી ધીરે ધીરે તેના પગ માં રિકવરી થવા લાગી અને 10 દિવસમાં બાળક ફરી પોતાના પગ પર ચાલવા લાગ્યો. તેની પેશાબની નળી પણ કાઢી નાખી અને પેશાબ પરનો કંટ્રોલ પણ સરસ રીતે આવી ગયો. એક પગમાં રહેલ નજીવી કમજોરીને બાદ કરતા બાળક અત્યારે દોડ ધામ કરી રહ્યો છે. સમયસર લક્ષણોને ઓળખીને યોગ્ય ડોક્ટર પાસે સારવાર કરાવવામાં આવે તો એનું પરિણામ ઉત્તમ આવી શકે તેનું આ ખુબ સરસ ઉદાહરણ છે.”- વધુમાં તેઓએ જણાવ્યું હતું.

Tags: doctordoctorslifehospitalsRajkotwockhardt
NewsAasPaas

NewsAasPaas

Next Post
વોકહાર્ટ હોસ્પિટલ્સ: કીડનીની ગાંઠ ફાટવાથી અતિ ગંભીર સમસ્યાની તાત્કાલિક સારવાર

વોકહાર્ટ હોસ્પિટલ્સ: કીડનીની ગાંઠ ફાટવાથી અતિ ગંભીર સમસ્યાની તાત્કાલિક સારવાર

Recommended

હોરર અને હ્યુમરનો સંપૂર્ણ સમન્વય એટલે ફિલ્મ “કારખાનું”

હોરર અને હ્યુમરનો સંપૂર્ણ સમન્વય એટલે ફિલ્મ “કારખાનું”

11 months ago
ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે  શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.

ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે  શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.

6 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.