- બિગ બિલિયન ડેઝ દરમિયાન ફ્લિપકાર્ટ પર 666 મિલિયન વિઝિટ નોંધાઈ છે, જેમાંથી 52 ટકા જેટલી વિઝીટ ટીયર થ્રી અને તેનાથી પણ આગળના વિસ્તારોમાંથી
- પ્લેસમનેટ દર સેકન્ડે 110 ઓર્ડર પ્લેસમેન્ટનું સાક્ષી બન્યું છે
- ધ બિગ બિલિયન ડેઝના પ્રથમ પાંચ દિવસમાં 3.5 મિલિયન ડિલિવરીઝ કિરાણા પાર્ટનર્સ દ્વારા કરવાની સાથે 10 મિલિયન ડિલિવરીઝની પ્રાપ્તિ
ઓક્ટોબર 2020: ફ્લિપકાર્ટનો ધ બિગ બિલિયન ડેઝ હવે પૂરો થયો છે, ત્યારે સ્થાનિક એમએસએમઇ માટે ઉપભોક્તા વપરાશની ભાવનાને વધુ વેગ આપ્યો છે તથા ઉત્પ્રેરક વિકાસમાં ઇ-કોમર્સની ભૂમિકાની ખાતરી આપી છે. ધ બિગ બિલિયન ડેઝમાં વેચાણકર્તાનો ઉત્સાહ અને ઉદ્યોગસાહસિક્તા જોવા મળી છે, જે તેમને ભારતીય ગ્રાહકો માટે તહેવારોના જુસ્સાને લાવવા ડિઝીટલ કોમર્સ તરફ લઈ ગયા. તે ભાગીદારીની શક્તિ બતાવે છે, જ્યારે બ્રાન્ડ અને કિરાણાએ ગ્રાહકોની માંગને પૂરી કરવા હાથ મિલાવ્યા ત્યારે તેમને વધુ રોજગારીની તકો પણ ઉભી કરી.
નંદિતા સિન્હા, વાઈસ પ્રેસિડેન્ટ- કસ્ટમર ગ્રોથ અને એંગેજમેન્ટ, ફ્લિપકાર્ટ કહે છે, “આ તહેવારોની સિઝનમાં ફ્લિપકાર્ટનો હેતુ સમાજમાં ફરી સ્થિરતા લાવવાનો હતો. ગ્રાહકોના નોંધપાત્ર ઉત્સાહએ મૂલ્ય ચેઇનમાં દરેક માટે એક આશાની કિરણ જગાવી છે. ધ બિગ બિલિયન ડેઝ 2020એ વેચાણકર્તા, કલાકારો, કિરાણા અને વિશમાસ્ટર્સની ઉજવણી છે, જેમને અમારા ગ્રાહકોને અકલ્પનિય ડિલિવરી કરી છે. ધ બિગ બિલિયન ડેઝ બાદ પણ માંગમાં સુધારાની શક્યતા છે, કારણકે અમે સતત સમગ્ર ઇકોસિસ્ટમના સુધારો લાવ્યા છીએ. આ સૌપ્રથમ વર્ચ્યુઅલ ધ બિગ બિલિયન ડેઝ હતો, કારણકે, અમે નવા સામાન્યને સ્વિકારી અને તેની સફળતા મેળવી છે, જેમાં દરેક સ્થળે અમારી ટીમની મહેનત હતી.”
કિંડલિંગ પ્રક્રિયા
ગત વર્ષની તુલનામાં આ વર્ષે ટીબીબીડીએ ટ્રાન્ઝેક્ટિંગ વેચાણકર્તા 1.5 ગણા જોયા છે, જેમાઁથી 35 ટકાથી વધુએ તો, ટીબીબીડી 2019ની તુલનામાં 3 ગણું વધુ વેચાણ કર્યું છે. કરોડપતી વેચાણકર્તાની સંખ્યા 1.5 ગણી વધી છે અ લખપતી વેચાણકર્તાની સંખ્યા 1.7 ગણો ઉછાળો જોવા મળ્યો છે. ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસએ કોવિડ-19 બાદ 40,000 લખપતિ વેચાણકર્તા જોયા છે, જે ઇ-કોમર્સ પર એમએસએમઇનો વધતો વિશ્વાસ દર્શાવે છે.
આ બિગ બિલિયન ડેઝએ નાના શહેરોના નાના બિઝનેસમેનને પણ આગળ લાવ્યા છે. 35 ટકાથી પણ વધુ નવા વેચાણકર્તાના બેઝની સાથે આ બીબીડી પર 60 ટકાથી વધુ વેચાણકર્તા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાંથી હતી. કલાકોર અને વણકરો માટે ફ્લિપકાર્ટ સમર્થ પ્રોગ્રામની ઉજવણી કરતા, વેચાણકર્તાની સંખ્યામાં 7 ગણી વૃદ્ધિ જોવા મળી છે, જેમાં આ પ્રોગ્રામ 7 ગણા વધુ શહેરોમાં પહોંચ્યો હતો, 60 ટકાથી પણ વધુ સમર્થ વેચાણકર્તા ટીયર ટુ અને તેની આગળના શહેરોમાંથી આવ્યા હતા, જેમાં ટોચની પર્ફોર્મિંગ શ્રેણીમાં હેન્ડલૂમ કોટન સારી અને હોમ ડેકોર વગેરેનો સમાવેશ થાય છે.
પ્રથમ 5 દિવસમાં જ, ફ્લિપકાર્ટએ 10 મિલિયન શિપમેન્ટ ડિલિવર્ડ કર્યા છે, જેમાં 3.5 મિલિયન શિપમેન્ટ તો, તેના કિરાણા પાર્ટનર્સે (ગત બીબીડી 2019 દરમિયાન 1 મિલિયન ડિલિવરીની તુલનામાં) 16થી 21 ઓક્ટોબર દરમિયાન ડિલિવર્ડ કર્યા હતા, જેમાં મોબાઈલ્સ, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ, બીજીએમએચ અને હોમ ફર્નિશિંગ શ્રેણીનો સમાવેશ થાય છે. આ ડિલિવરીએ સમગ્ર દેશમાં ફેલાયેલી છે, જેમાં ગુજરાતની ભારત- પાક સિમારેખાથી લઈને પશ્ચિમ બંગાલમાં દરિયાઈ લેવલથી 5,000 ફૂટ ઉપર સિલિગુરી સુધી રેન્જ ફેલાયેલી છે અને તે ગીરના જંગલોમાંથી નિકળી છે.
ડિઝીટલ ચુકવણીએ ભારતની ખરીદીની આકાંક્ષાને વેગ આપ્યો:
આ વર્ષે ડિઝીટલ અને નાણાકીય બાંધકામ, જેવા કે, ઇએમઆઇસ અને ટે લેટર જેવા વિકલ્પોની સાથે, ટીબીબીડી ઘણું દૂર અને વિશાળ વિસ્તૃત થયું છે, જેનાથી ગ્રાહકોને તેમની ખરીદીની આકાંક્ષા વધારી શક્યા છે અને અડચણ રહિત ખરીદી કરી શક્યા છે. આ વર્ષે ટીબીબીડીમાં ફ્લિપકાર્ટ પર ડિઝીટલ પેમેન્ટના ટ્રાન્જેક્શનમાં 55 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે, જેમાં નવા ડિઝીટલ ગ્રાહકોમાં તિવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ગ્રાહકોને અલગ- અલગ બેંકો અને વોલેટ દ્વારા મળી ઓફરમાં ગત વર્ષની તુલનાએ બચતમાં પણ 1.6 ગણો વધારો નોંધાયો છે.
ફ્લિપકાર્ટે પેટીએમની સાથે પણ ભાગીદારી કરી અને ખાસ ઓછી ટીકીટ સાઈઝ ખરીદી માટે ખાસ વેલ્યૂ ઓફર ડિઝાઈન કરી, આ શ્રેણીમાં તેના સ્વિકાર્યનો ફાળો 3 ગણો વધ્યો છે, જે રોકડ આધિપત્ય તરીકે જાણિતી છે, જેમાં લાઈફસ્ટાઈલ, બ્યુટી અને જનરલ મર્કેન્ડીઝ, હોમ, મોબાઈલ એસેસરીઝ તથા અન્ય ઘણાનો સમાવેશ થાય છે.
ઇએમઆઇ વિકલ્પ અને પે લેટરએ ટીબીબીડી દરમિયાન તેના ગ્રાહકોને ક્રેડિલ લેવા સમર્થ બનાવ્યા, જેમાં પે લેટરના ગ્રાહકોએ 7 ગણા ઝડપે ખર્ચો કર્યો છે અને વેચાણમાં ઇએમઆઇ પણ 1.7 ગણું વધુ સ્વિકાર્ય બન્યું છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનું પણ મોટેપાયે સ્વિકાર્ય થયું છે, જેમાં કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન 2019 ટીબીબીડીની તુલનામાં 5 ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ગિફ્ટ વાઉચર્સ (ઇજીવીએસ)એ પણ ગ્રાહકોમાં ચહિતું બન્યું છે, કારણકે, તેમાં ગત વર્ષની તુલનામાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
મુખ્ય શ્રેણીની હાઈલાઈટ્સ
મોબાઈલ્સ
- આ બીબીડીમાં મોબાઈલ શ્રેણીમાં ગ્રાહકોની મુલાકાત 2 ગણી વધી
- સ્માર્ટફોનના પ્રિમિયમ સેગમેન્ટમાં 3.2 ગણી વૃદ્ધિ જોવા મળી છે, જેમાં મુખ્યત્વે એપલ, ગૂગલ અને સેમસંગ ફોન્સનો સમાવેશ થાય છે
- 2019 બીબીડીની તુલનામાં પ્રોડક્ટ એક્સચેંજ માટે ગ્રાહકોના સ્વિકાર્યની વૃદ્ધિ 30 ટકા વધી છે અને બેંક ઓફર સ્વિકાર્યની વૃદ્ધિ 46 ટકા જેટલી વધી છે
- ઉદ્યોગમાં સૌપ્રથમ વખત, ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્લાન વિથ સેમસંગનું સ્વિકાર્ય 41 ટકા જેટલું રહ્યું
- રિયલમીએ બીબીડી 2019ની તુલનામાં બીબીડી 2020માં 2 ગણી વૃદ્ધિ જોઈ
- 2019ની તુલનામાં બીબીડી 2019માં પોકોએ પણ મોટી સંખ્યા જોઈ
ફેશન
- આ ટીબીબીડીમાં ફેશન માટે 15000 નવા શહેરોએ ખરીદી કરી
- પુમા, સારા, એડિડાસ, મેન્ટ્રોનૌટ અને નાઈક ટોચની બ્રાન્ડ રહી
- ટીબીબીડી 2019ની તુલનામાં ટીયર ટુથી પણ આગળના બજારોમાંથી ગ્રાહકોની વૃદ્ધિ 51 ટકા જેટલી જોવા મળી
- ફેશનમાં 40,000 અલગ બ્રાન્ડ/લેબલ દ્વારા 16થી પણ વધુ મિલિયન પ્રોડક્ટનું કુલ વેચાણ કરવામાં આવ્યું
મોટા એપ્લાઈન્સિસ
- ભારત (ટીયર ટુ) ગ્રાહકોમાં મોટા એપ્લાઇન્સિસનું વેચાણ લગભગ 50 ટકા વધ્યું, આ માંગ એએસપી શ્રેણી માટે પ્રાંતોમાંથી આવી હતી
- લગભગ 500 બ્રાન્ડે તેમની મોટી પ્રોડક્ટ કરોડો ગ્રાહકોને પ્રાપ્ત કરી હતી
- દર 35માંથી 1 ગ્રાહક એક નાની ઓફિસ/ ઘરેથી ઓફિસ બિઝનેસ ધારક છે
- દર 6માંથી 1 ગ્રાહકે સંપૂર્ણ એપ્લાઈન્સિસ પ્રોટેક્શન માટે એપ્લાઈન્સિસ ખરીદ્યા છે
- દર 2 સેકન્ડે 1 ટીવી અને દર 14 સેકન્ડે એક માઇક્રોવેવનું વેચાણ થયું છે.
ઇલેક્ટ્રોનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ શ્રેણીમાં આ બીબીડી દરમિયાન વાર્ષિક ધોરણે 2 ગણો ઉછાળો જોવાયો છે, જેમાં લેપટોપ્સ, ડેસ્કટોપ્સ ત્યારબાદ ઓડિયો, આઇઓટી, કેમેરા અને ટેબ્લેટ ટોચના વેચાણમાં સામેલ છે.
- લગભગ 3.5 મિલિયન ઓડિયો ડિવાઈસ અને એસેસરીઝનું વેચાણ થયું છે, જેમાં દિવસ 1ના અંતે, 1 મિલિયન હેડફોન વેચાયા હતા
- 1 દિવસના અંતે, દર સેકન્ડે 11 હેડફોનનું વેચાણ થયું છે, જ્યારે દર 4 સેકન્ડે 1 એપલ એરપોડ્સનું વેચાણ થયું છે.
- દર 2 સેકન્ડે 1 હોમ થિએટર/સાઉન્ડબારનું વેચાણ થયું છે
- પ્રિમિયમ ડિવાઈસમાં વાર્ષિક ધોરણે 3 ગણી વૃદ્ધિ
- દર 4માંથી 1 વેચાયેલો ઓડિયો પ્રિમિયમ- જેમાં એપલ, સોની, બોસ એ ટોચની બ્રાન્ડ છે
- ટ્રુ વાયરલેસ શ્રેત્રમાં ગત વર્ષે બીબીડીની તુલનામાં વાર્ષિક ધોરણે 10 ગણી વૃદ્ધિ
ફર્નિચર
- ફર્નિચર શ્રેણીમાં ડબલ્યુએફએચ ફર્નિચર ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે
- ફ્લિપકાર્ટે સમગ્ર દેશમાં 50,000 ડબલ્યુએફએચ ડેસ્ક સેટઅપ કર્યું છે અને દર સેકન્ડે 1 ભારતીય ઘરને ફર્નિશ કર્યું છે.
- પ્રતિસેકન્ડ 1.5 ઓર્ડર પ્લેસ થયા છે, જેમાં 75 ટકા ગ્રાહકોએ પહેલાથી જ ચુકવણી કરી હતી
- ગ્રાહકોએ 3 વર્ષનો ફર્નિચર મેઇન્ટેન્સ પ્લાન પણ સ્વિકાર્યો
- કેટલાક માઇક્રો શહેરોએ નોંધપાત્ર માંગમાં વધારો કર્યો છે, તેમાં ચાણસ્મા, બારકાગૌન, બાલિજિપેટા, ચેલ્લાકારા, ભાટપારા વગેરેનો સમાવેશ થાય છે.
બ્યુટી, જનરલ મર્કેન્ટાઈઝ અને હોમ (બીજીએમએચ)
- બીજીએમએચના તેના યુનિટ્સમાં ટીબીબીડી 2019ની તુલનામાં એક 100 ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જેમાં બીજીએમએચ દ્વારા આ બીબીડી પર ફાળવવામાં આવેલા 40 ટકા યુનિટનો સમાવેશ થાય છે
- ગ્રૂમિંગમાં 1.4 ગણી, કૂકવેરમાં 3 ગણી અને પ્રેશર કૂકરમાં 2.5 ગણી અને ચોપર્સમાં 2 ગણી, બેકવેરમાં 10 ગણી, ક્લિનિંગ પૂરવઠામાં 3 ગણી વૃદ્ધિ જોવા મળી હતી.
- ફૂડ, ન્યુટ્રીશન તથા હેલ્થકેર શ્રેણીમાં આ તહેવારની સિઝન દરમિયાન યુનિટમાં 2.2 ગણી વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં ગ્રાહકોએ ખાસ તહેવારોની ઓફર જેવી કે, કેડબરી બોર્નવિટા અને સેલિબ્રેશન્સ પેક્સની સાથોસાથ રોજિંદી જરૂરિયાત જેવી કે, સફોલા તેલ, ડાબર ચ્વનપ્રાસ અને મધ, હેપ્પિલો અને ગાર્નોલા કેલિફોર્નિયા બદામ જેવી વસ્તુઓની ખરીદી કરી હતી.
ઓફિસ અને સંસ્થા
- લગભગ 1,00,000 ઓફિસ અને સંસ્થાઓએ ઓનલાઈન અને પ્રાપ્ય જીએસટીઆઇએ દ્વારા ખરીદી કરી
- નવી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, પૂના, સુરત, હૈદ્રાબાદ, ચેન્નઈ, જયપુર અને કોલકત્તા સહિતના ટોચના શહેરો છે, જ્યાંથી ઓફિસ અને સંસ્થાઓની માંગ જોવા મળી છે
- ટોચની શ્રેણીઓમાં મોબાઈલ હેન્ડસેટ, લેપટોપ, ટેલિવિઝન, વાયરલેસ ઇયરફોન્સ, બ્યુટૂથ હેડસેટ્સ, સ્માર્ટ વોચિસ, રાઉટર્સ, પાવર બેંક અને ફર્નિચર જેવા કે, બેડ્સ, સોફા અને સેક્શનલ્સ સહિતના અન્યનો સમાવેશ થાય છે.
ટુગુડ
- ટીબીબીડી 2019ની તુલનામાં આ ટીબીબીડીમાં 3.5 ગણો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નોન-બ્રાન્ડેડ વર્ટિકલ જેવા કે, ઘર, ફેશન અને ડેકોરમાં 4.3 ગણી વૃદ્ધિ જોવા મળી છે.
બીબીડી સ્પેશિયલ
- ગતવર્ષની તુલનામાં 20 ગણી વૃદ્ધિ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ફેશનએ મુખ્ય ડ્રાઈવર્સ
ફ્લિપકાર્ટ વીડિયો
- બીબીડી મુકાબલાએ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મિંગ ઇન્ટરેક્ટિવ શો હતો, કારણકે, સમગ્ર ભારતના વપરાશકર્તાઓ આ અલગ મનોરંજક કોન્સેપ્ટની સાથે જોડાયેલા રહ્યા
- એફકે વીડિયો પર સૌથી વધુ જોડાયેલા હોવાના સાક્ષી ટોચના 10 શહેરો રહ્યા. જેમાં નવી દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, મુંબઈ, કોલક્તા, ચેન્નઈ, પૂના, પટના, ગુરગાઁવ, લખનૌનો સમાવેશ થાય છે.