હાફલે ફર્નિચર લાઇટિંગ સોલ્યુશન્સની “લૂક્સ રેન્જ” માટે તેનું સૌપ્રથમ એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યું
હાફલેની વૈશ્વિક બ્રાન્ડ લૂક્સ આજે દુનિયાભરમાં ફર્નિચર લાઇટિંગમાં આગેવાન બ્રાન્ડ બની ચૂકી છે. ભારતમાં બ્રાન્ડ આર્કિટેક્ટો, ડિઝાઇનરો અને ઇન્ટીરિયર કોન્ટ્રાક્ટરોમાં ...