Tag: sAMSUNG

સેમસંગે સોલ્વ ફોર ટુમોરો ઈનોવેશન સ્પર્ધા માટે અરજીઓ મંગાવી; રાજકોટના યુવાનોઆરોગ્ય સેવાઓની મર્યાદિત પહોંચ, ડિજિટલ શિક્ષણની પદ્ધતિઓમાં સુધારણા અને પ્રદૂષણમાં ઘટાડા જેવી વાસ્તવિક વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવા માટે નવીન સૂચનો આપશે
ગેલેક્સી એસ ૨૩ સિરીઝ જેવા પ્રીમિયમ ફોન મંદી હોવા છતાં માંગમાં રહેશે: ટીએમરોહ

ગેલેક્સી એસ ૨૩ સિરીઝ જેવા પ્રીમિયમ ફોન મંદી હોવા છતાં માંગમાં રહેશે: ટીએમરોહ

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપિરિયન્સ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડૉ. ટીએમ રોહે જણાવ્યું હતું કે ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટ આર્થિક મંદી ...

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4 લોન્ચ કરાયાઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4 લોન્ચ કરાયાઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

રૂ. 45,999 સુધી લાભ લેવા માટે આજથી જ ગેલેક્સી Z સિરીઝ પ્રી- બુક કરો બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ ...

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગે તેની ચોથી પેઢીનો ફોલ્ડેબલ્સ સાથે સ્માર્ટફોનની વર્સેટાલિટીની સીમાઓને પાર કરીને બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ અનુભવ આપે છે. નેશનલ, 10મી ઓગસ્ટ, 2022– સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.એ આજે પથદર્શક ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4ની ભાવિ પેઢીની ઘોષણા કરી છે. “આ ભાવિ ફોલ્ડેબલ ડિવાઈસીસ બેજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરે છે, જે અમારા મોટા ભાગના ડાયનેમિક ઉપભોક્તાઓની જરૂરતોને પહોંચી વળે છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપીરિયન્સ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડો. ટી એમ રોહે જણાવ્યું હતું. “અમારી એકધારી એકાગ્રતા અને ઉદ્યોગ આગેવાની થકી ફોલ્ડેબલ્સ માટે રોમાંચ વધવાનું ચાલુ રહેશે. અમે સફળતાથી દુનિયાભરમાં લાખ્ખો લોકો દ્વારા માણવામાં આવતી રેડિકલ પ્રોજેક્ટથી મુખ્ય પ્રવાહની ડિવાઈસ લાઈનઅપ સુધીની આ શ્રેણીમાં સફળતાથી પરિવર્તન લાવી દીધું છે.” ગેલેક્સી Z ફ્લિપ 4 સેમસંગના પ્રતિકાત્મક ફોર્મ ફેક્ટરની સફળતા પર ઘડવામાં આવ્યો છે, જે અપગ્રેડેડ કેમેરા અનુભવ, વિશાળ બેટરી અને વિસ્તારિત કસ્ટમાઈઝેશન સહિત મુખ્ય વિશિષ્ટતાઓનો ઉમેરો કરે છે, જ્યારે તેની અત્યંત કોમ્પેક્ટ ડિઝાઈનને પણ જાળવી રાખે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 સેમસંગના આજ સુધીના સૌથી વ્યાપક સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરીને ઉપભોક્તાઓ માટે નવી શક્યતાઓનાં દ્વાર ખોલી નાખે છે, જે આધુનિક કેમેરા ટેકનોલોજી અને શક્તિશાળી મોબાઈલ પ્રોસેસરો ઉપરાંત શેપ- શિફ્ટિંગ ડિઝાઈન, આકર્ષક ડિસ્પ્લે અને પીસી- જેવી મલ્ટીટાસ્કિંગ વિશિષ્ટતાઓ ઓફર કરે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 સ્વ- અભિવ્યક્તિ માટે ઉત્તમ સાધન છે. તેની કોમ્પ્લેક્ટ ક્લેમશેલ ડિઝાઈન કોઈ પણ અન્ય સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી તેવો અજોડ અનુભવ આપે છે. ગ્રાહકો ફ્લેક્સકમ એક્ટિવેટ કરવા માટે Z ફ્લિપ 4 આંશિક ફોલ્ડ કરીને વિવિધ અંશમાં હેન્ડ્સ- ફ્રી વિડિયો શૂટ કરી શકે છે અથવા ફુલ ગ્રુપ સેલ્ફીઝ મઢી લે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 વિસ્તારિત 3,700mAh બેટરી ધરાવે છે, જે ઉપબોક્તાઓને લાંબા કલાકો સુધી મઢી લેવા, જોવા અને કનેક્ટેડ રહેવા માટે અભિમુખ બનાવે છે. હવે Z  ફ્લિપ 4 પર સપોર્ટેડ સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે આશરે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકો છો, જેથી ઉપભોક્તાઓ જ્યારે પણ બેટરી થાય ત્યારે પણ કનેક્ટેડ રહી શકે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 ચાલુ, બંધ અથવા ફ્લેક મોડમાં હોય તો પણ વધતી ફંકશનાલિટી સાથે ડિવાઈસ નિર્માણ કરવાની સેમસંગની એકત્રિત મોબાઈલ ટેકનોલોજી નિપુણતાને જોડે છે. ઉપરાંત ફોલ્ડેબલ્સ સહિત લાર્જ - સ્ક્રીન અનુભવો માટે ગૂગલ દ્વારા નિર્મિત એન્ડ્રોઈડની સ્પેશિયલ આવૃત્તિ એન્ડ્રોઈડ 12 સાથે શિપ કરવામાં આવનાર તે પ્રથમ ડિવાઈસ છે. Z ફોલ્ડ 4 પર મલ્ટિટાસ્કિંગ અગાઉ કરતાં પણ આસાન છે, જેથી ઉપભોક્તાઓ હાલતાચાલતા વધુ કરાવી શકે છે. નવા ટાસ્કબાર તમારા પીસીની જેમ જ લેઆઉટ પૂરો પાડો છે, જે તમારાં ફેવરીટ અને વર્તમાન એપ્સને એક્સેસ આપે છે. મલ્ટીટાસ્કિંગ નવી સ્વાઈપ જેસ્ચર્સને આભારી વધુ જ્ઞાનાકાર છે. મલ્ટીટાસ્કની વધુ રીત માટે પોપ-અપ વિંડોઝ માટે ફુલ- સ્ક્રીન એપ્સ તુરંત સ્વિચ કરી શકો છો અથવા તમારા સ્ક્રીનને અડધું સ્પ્લિટ કરો. ગેલેક્સી Z ફોલ્ડ 4 અપગ્રેડેડ 50MP વાઈડ લેન્સ અને 30x સ્પેસ ઝૂમ લેન્સ સાથે અદભુત ફોટોઝ અને વિડિયોઝ લે છે. કેપ્ચર વ્યુ મોડ પર એક્ટિવિટેડ વિશાળ ઝૂમ મેપ, ડ્યુઅલ પ્રીવ્યુ અને રિયર કેમ સેલ્ફી સહિત કેમેરા મોડ્સના પ્રકાર વધતી મઢી લેવાની સાનુકૂળતા માટે અજોડ ફોર્મ ફેક્ટરનો લાભ લેવા માટે કસ્ટમ- બિલ્ટ છે. અને વિશાળ પિક્સેલ આકાર, 23 ટકા ઊજળા સેન્સર અને બહેતર પ્રક્રિયા શક્તિ સાથે ઉપભોક્તાઓ રાત્રે પણ સ્પષ્ટ છબિઓ મઢી શકે છે. શક્તિશાળી સ્નેપડ્રેગન® 8+ Gen 1 મોબાઈલ પ્લેટફોર્મ અને હાઈ- ફાસ્ટ 5G ને આભારી ગેમ્સ રમવાનું પણ મજેદાર બની જાય છે. સ્લિમ હિંજ, હલકું વજન અને સાંકડા બેઝલ્સ સાથે વ્યાપક સ્ક્રીન કવર સ્ક્રીનનો ઉપયોગ કરવા સાથે વન-હેન્ડેડ ઈન્ટરએકશન્સ આસાન બનાવે છે. Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 અમારા સૌથી મજબૂત ફોલ્ડેબલ્સ છે. મેઈન સ્ક્રીન પેનલનું ટકાઉપણું પણ ઓપ્ટિમાઈઝ્ડ લેયર સ્ટ્રક્ચરને આભારી બહેતર બનાવાયું છે, જે બહારી આંચકાથી હાનિ ઓછી કરવામાં મદદ કરે છે. ઉપરાંત Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 IPX8 જળ પ્રતિરોધક સાથે સુસજ્જ છે, જેથી ઉપરભોક્તાઓ વરસાદમાં સપડાઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

સેમસંગ દ્વારા 10 ઓગસ્ટે નવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરાશેઃ ગ્રાહકો ફક્ત રૂ. 1999માં નેક્સ્ડ ગેલેક્સ પ્રી- રિઝર્વ કરી શકે છે

સેમસંગ દ્વારા 10 ઓગસ્ટે નવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરાશેઃ ગ્રાહકો ફક્ત રૂ. 1999માં નેક્સ્ડ ગેલેક્સ પ્રી- રિઝર્વ કરી શકે છે

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ 10 ઓઘસ્ટે બેન્ગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસ ખાતે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ ખાતે તેના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ભાવિ પેઢી રજૂ કરશે. ...

સેમસંગ દ્વારા #શક્તિશાળી અને નમ્ર કૂલિંગ, PM1.0 ફિલ્ટર્સ અને અદભુત પ્રીમિયમ ડિઝાઈન સાથે વિંડફ્રી™ એસીની નવી શ્રેણી રજૂ કરવામાં આવી

·         વિંડફ્રી™ એર કંડિશનર્સ શાંતિપૂર્વક 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી હવા ફેંકે છે. તે Wi-Fi એનેબલ્ડ છે અને AI ઓટો કૂલિંગ, મોશન ડિટેકશન સેન્સર, વેલ્કમ કૂલિંગ અને વોઈસ કંટ્રોલ ધરાવે છે. ·         સંપૂર્ણ નવા ફ્રીઝ વોશ ફીચર સાથે નવી રેખા ભીતરથી ગંદકી અને જીવાણુ દૂર કરવાની, 5-ઈન-1 કન્વર્ટિબલ કૂલિંગ અને PM1.0 ફિલ્ટર સાથે કસ્ટમાઈઝ્ડ એનર્જી કંટ્રોલ ધરાવે છે. ·         ચુનંદા બેન્કિંગ મર્ચન્ટ્સમાં 12.5% સુધી કેશબેક સાથે ઈઝી ફાઈનાન્સ વિકલ્પો અને પાંચ વર્ષની વધારાની વોરન્ટી. ભારતની સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે પ્રીમિયમ વિંડફ્રી™ એરકંડિશનર્સની તેની ક્રાંતિકારી 2022 લાઈન-અપ રજૂ કરવામાં આવી ...

તહેવારોને સ્ટાઈલમાં ઊજવો! સેમસંગના ચાહકોને પુરસ્કૃત કરવા માટે સેમસંગ દ્વારા ફ્લિપકાર્ટ પર અજોડ લોયલ્ટી પ્રોગ્રામ સેમસંગ હોમ લાવી

તહેવારોને સ્ટાઈલમાં ઊજવો! સેમસંગના ચાહકોને પુરસ્કૃત કરવા માટે સેમસંગ દ્વારા ફ્લિપકાર્ટ પર અજોડ લોયલ્ટી પ્રોગ્રામ સેમસંગ હોમ લાવી

ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સેમસંગ હોમ નામે ફ્લિપકાર્ટ સાથે સહયોગમાં અજોડ કન્ઝયુમર લોયલ્ટી પ્રોગ્રામની ઘોષણા કરી ...

સેમસંગ આગામી થોડા વર્ષમાં 50,000 યુવાનોને તાલીમ આપીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોકરી કરી શકે તે રીતે તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવે છે

સેમસંગ આગામી થોડા વર્ષમાં 50,000 યુવાનોને તાલીમ આપીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોકરી કરી શકે તે રીતે તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવે છે

·         પ્રથમ તબક્કામાં 2,500 સહભાગીઓ સાથે પ્રારંભ કરવા માટે NSDC સાથે ભાગીદારી કરી ·         શાળામાંથી પાસ થયેલા ઉમેદવારોને ભારતમાં 120 સ્થળોએ સેમસંગ રિટેઇલ આઉટલેટ્સ ખાતે પેઇડ ઓન-ધ-જોબ સાથે તાલીમ આપવામાં આવશે સેમસંગ ઇન્ડિયા દ્વારા આજે 'સેમસંગ દોસ્ત'(ડિજિટલ એન્ડ ઑફલાઇન સ્કિલ ટ્રેનિંગ)  નામની  CSR  પહેલની  જાહેરાત   કરવામાં  આવી  છે.  આ  પહેલનો  ઉદ્દેશ  આગામી થોડા વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ ક્ષેત્રમાં નોકરી માટે તૈયાર આવે 50,000 યુવાનોને તૈયાર કરવાનો છે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે દેશભરમાં કૌશલ્ય તાલીમ કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવા માટે ભારતની અગ્રણી કૌશલ્ય વિકાસ સંસ્થા નેશનલ સ્કિલ           ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે ભાગીદારી કરી છે સેમસંગ દોસ્ત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી મોટો કૌશલ્ય તાલીમ કાર્યક્રમ બની રહેશે. સેમસંગ 25 વર્ષથી ભારતનું પ્રતિબદ્ધ ભાગીદાર છે અને મેન્યુફેક્ચરિંગ,R&D, રિટેઇલ અને કમ્યુનિટી ડેવલપમેન્ટમાં      વ્યૂહાત્મક રોકાણ સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન ક્ષેત્રમાં અગ્રેસર છે સેમસંગે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી ઉભી કરી છે અને સરકાર દ્વારા મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને આપવામાં આવતા વેગમાં મુખ્ય ખેલાડી પણ છે. સરકારના આ પ્રયાસોના કારણે મેન્યુફેક્ચરિંગ અને રિટેઇલ ક્ષેત્રમાં યુવાનો માટે ખૂબ જ મોટી સંખ્યામાં   રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. ...

ભારતનો અગ્રણી 64એમપી ઇન્ટેલી-કેમ સિંગલ ટેક ફિચર સાથે સેમસંગે ગેલેક્સી એમ31એસલોન્ચ કર્યો

ભારતનો અગ્રણી 64એમપી ઇન્ટેલી-કેમ સિંગલ ટેક ફિચર સાથે સેમસંગે ગેલેક્સી એમ31એસલોન્ચ કર્યો

ગેલેક્સી એમ31એસનો 64એમપીઇન્ટેલી-કેમના અનુભવને "સિંગલ ટેક" જેવી સુવિધાઓ સાથે ફરીથી વ્યાખ્યાયિત કરે છે.ગેલેક્સી એમ31એસ પ્રથમ વખત એમ સિરીઝ એમોલ્ડ ઇન્ફિનિટી-ઓ ...

સેમસંગ ભારત માટે સ્માર્ટફોનને એક્સેસિબલ બનાવે છે, ગેલેક્સી એમ01 કોરને રૂ. 5499માં લોન્ચ કરે છે

સેમસંગ ભારત માટે સ્માર્ટફોનને એક્સેસિબલ બનાવે છે, ગેલેક્સી એમ01 કોરને રૂ. 5499માં લોન્ચ કરે છે

એમ01 કોર છેલ્લા 60 દિવસમાં 10000 પ્રાઇસ સેગમેન્ટ હેઠળ સેમસંગ દ્વારા ત્રીજું લોન્ચિંગ છેગેલેક્સી એમ01  કોર એન્ડ્રોઈડ ગો પર ચાલે ...

Page 1 of 2 1 2

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.