સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ચાલુ વર્ષે ભારતમાં આંતરરાષ્ટ્રીય રીતે પ્રસ્તુત થનારી એની સંપૂર્ણપણે નવી કાર માટે વિશિષ્ટ ડિઝાઇન કન્ટેસ્ટની જાહેરાત કરી
ચાલુ વર્ષે બ્રાન્ડ દ્વારા બીજા આયોજિત આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ માટે પ્રવૃત્તિઓ શરૂ “સ્કૉડા સાથે ડિઝાઇન તૈયાર કરો”ડિઝાઇનના શોખીનો માટે રચનાત્મક વિચારો વહેંચવાની ...