• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 7 કિમી વોકેથોનનું આયોજન

by NewsAasPaas
in Ahmedabad
Reading Time: 1 min read
A A
0
પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 7 કિમી વોકેથોનનું આયોજન

Ahmedabad, 10th Febuary,2023: “વોકિંગ” એ સૌથી પ્રાચીન અને સૌથી આધુનિક કસરત કહેવાય છે. અમદાવાદમાં શીલજ ખાતે ફિનટેક અને ટેલિકોમ સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની પેનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા પોતાની કંપનીના એમ્પ્લોયીઝ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ જણાવ્યું હતું કે, “11ફેબ્રુઆરી, 2023 એટલેકે શનિવારના રોજ સવારે 7 કલાકે થી 10-30 કલાક સુધી યોજાનારી આ વોકેથોન 7 કિલોમીટર સુધીની રહેશે, જેમાં કંપનીના દરેક એમ્પ્લોયી ભાગ લેશે. બંકાઈ ખાતે અમે અમારા કર્મચારીઓની સારી શારીરિક અને માનસિક સુખાકારી માટે સમર્પિત છે અને આ વોકેથોન લોકોને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને તેમની દિનચર્યાના ભાગ રૂપે કોઈપણ સ્વરૂપમાં નિયમિત કસરતનો સમાવેશ કરવા પ્રેરણા આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.”

બંકાઈ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “અમારી કંપની જે રીતે ફિટનેસ ચેલેન્જીસનો સામનો કરી રહી છે તે જોઈને મને ઘણો જ ગર્વ થાય છે. ફ્લેક્સિબિલિટી, કરેજ અને કેરિંગ હાર્ટ સાથે, અમે આ ફિટનેસ સ્ટ્રીક ચાલુ રાખવા અને અમારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા  માટે વોકેથૉનનું આયોજન કરી રહ્યાં છીએ.” આ વોકેથોનમાં કંપનીના 325 એમ્પ્લોયીઝ ભાગ લઈ રહ્યાં છે. ભાગ લેનાર દરેક પ્રતિસ્પર્ધીને પેનામેક્સ ટીશર્ટ, કેપ, બીઆઈબી નંબર અને બીજી અન્ય સ્પોર્ટી વસ્તુઓ સહીતની ગૂડીબેગ હેમ્પર આપવામાં આવશે. વિજેતાઓ માટે કેટલીક ભવ્ય સરપ્રાઈઝ ગિફ્ટ્સ અને તમામ ફિનિશર્સ માટે કોન્સોલેશન મેડલ છે.

Tags: AhmedabadPanamax InfotechSabarmatiriverfrontwalkathon
NewsAasPaas

NewsAasPaas

Next Post
પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ વોકેથોનમાં 325 એમ્પ્લોયીઝ જોડાયા

પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ વોકેથોનમાં 325 એમ્પ્લોયીઝ જોડાયા

Recommended

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

7 months ago
નેટસર્ફ નેટવર્કે નેચરામોર જોઇન્ટ કેર પ્રોડક્ટનું નવીકરણ કર્યું

નેટસર્ફ નેટવર્કે નેચરામોર જોઇન્ટ કેર પ્રોડક્ટનું નવીકરણ કર્યું

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In