• About
  • Advertise
  • Careers
  • Contact
Friday, May 30, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હૂંફ  દ્વારા અમદાવાદના થલતેજમાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ

by NewsAasPaas
in CSR Activity
Reading Time: 1 min read
A A
0
ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હૂંફ  દ્વારા અમદાવાદના થલતેજમાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2024 – ડ્રીમ ફાઉન્ડેશન એ એક નોન-પ્રોફિટ સંસ્થા છે જે સમાજના જરૂરિયાતમંદ સભ્યોને મદદ કરવા માટે વિવિધ પહેલો પર કામ કરે છે. આ સંસ્થા શિક્ષણ, આરોગ્ય, અને આકસ્મિક રાહત જેવી વિસ્તૃત પહેલો દ્વારા વધુ સમાન અને સહાનુભૂતિભર્યા સમાજનો નિર્માણ કરવાનો પ્રયત્ન કરે છે. સોમવાર, 10 ડિસેમ્બર, 2024 ના રોજ, ફાઉન્ડેશને અમદાવાદના થલતેજ વિસ્તારમાં બાળકોને સ્વેટરનું સફળતાપૂર્વક વિતરણ કર્યું.

શિયાળાની સીઝન શરૂ થતા જ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ હુંફ અંતર્ગત અમદાવાદ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ કપડાનું વિતરણ કરવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે.

સંસ્થાના ફાઉન્ડર નિરવ શાહના જણાવ્યા મુજબ “શિયાળો એવા લોકો માટે ખૂબ જ કઠિન હોય છે જેમની પાસે ગરમ વસ્ત્રોનો અભાવ હોય છે આ ઠંડીથી કોઈ જરૂરિયાત મંદ પરિવાર ઠુંઠવાય નહીં તે જવાબદારી આપણા સૌની છે.”

 તાજેતરમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક વસાહત પાસે ફાઉન્ડેશન દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.

 સ્વેટર વિતરણના આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના વોલેન્ટિયર તથા પ્રયાસ- એક કોશિશના ટ્રસ્ટી શ્રી પ્રાચીબેન અને તેમના સાથીદારો, તથા બાળકોના પ્રણેતા શ્રી મહેશભાઈ પણ હાજર રહ્યા હતા.

 પ્રોજેક્ટ હુંફ અંતર્ગત આ સંસ્થા સમાજ પાસેથી વણવપરાયેલા ગરમ કપડાં એકત્ર કરી શહેરની આજુબાજુના વિસ્તારમાં વિતરણ પણ કરવા જઈ રહી છે.

Tags: AhmedabadCSR AcitivityDistributesDREAM FoundationinitiativeNeedy ChildrenThaltej
NewsAasPaas

NewsAasPaas

Next Post
“કાશી રાઘવ” ફિલ્મનું મા- દીકરી વચ્ચેના પ્રેમનું અનોખું બંધન દર્શાવતું લોરી સોન્ગ “નીંદરું રે” રિલીઝ કરાયું

"કાશી રાઘવ" ફિલ્મનું મા- દીકરી વચ્ચેના પ્રેમનું અનોખું બંધન દર્શાવતું લોરી સોન્ગ "નીંદરું રે" રિલીઝ કરાયું

Recommended

રિયલમીએ 12999 રુ.ની શરુઆતી કિંમતમાં શક્તિશાળી મિડરેન્જર-રિયલમી 6 આઇ સાથે પોતાની 6 સીરીઝ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

રિયલમીએ 12999 રુ.ની શરુઆતી કિંમતમાં શક્તિશાળી મિડરેન્જર-રિયલમી 6 આઇ સાથે પોતાની 6 સીરીઝ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

5 years ago
70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

10 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.