Tag: India

ભારત અને સુઝકીનો પારિવારિક સંબંધ 40 વર્ષનો થયો, ગુજરાત વિશ્વમાં પણ મેન્યુફેકચરિંગ હબ બન્યું: PM મોદી

ભારત અને સુઝકીનો પારિવારિક સંબંધ 40 વર્ષનો થયો, ગુજરાત વિશ્વમાં પણ મેન્યુફેકચરિંગ હબ બન્યું: PM મોદી

ભારત દેશમાં વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા PM  ભુજથી ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં ...

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગે તેની ચોથી પેઢીનો ફોલ્ડેબલ્સ સાથે સ્માર્ટફોનની વર્સેટાલિટીની સીમાઓને પાર કરીને બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ અનુભવ આપે છે. નેશનલ, 10મી ઓગસ્ટ, 2022– સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.એ આજે પથદર્શક ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4ની ભાવિ પેઢીની ઘોષણા કરી છે. “આ ભાવિ ફોલ્ડેબલ ડિવાઈસીસ બેજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરે છે, જે અમારા મોટા ભાગના ડાયનેમિક ઉપભોક્તાઓની જરૂરતોને પહોંચી વળે છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપીરિયન્સ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડો. ટી એમ રોહે જણાવ્યું હતું. “અમારી એકધારી એકાગ્રતા અને ઉદ્યોગ આગેવાની થકી ફોલ્ડેબલ્સ માટે રોમાંચ વધવાનું ચાલુ રહેશે. અમે સફળતાથી દુનિયાભરમાં લાખ્ખો લોકો દ્વારા માણવામાં આવતી રેડિકલ પ્રોજેક્ટથી મુખ્ય પ્રવાહની ડિવાઈસ લાઈનઅપ સુધીની આ શ્રેણીમાં સફળતાથી પરિવર્તન લાવી દીધું છે.” ગેલેક્સી Z ફ્લિપ 4 સેમસંગના પ્રતિકાત્મક ફોર્મ ફેક્ટરની સફળતા પર ઘડવામાં આવ્યો છે, જે અપગ્રેડેડ કેમેરા અનુભવ, વિશાળ બેટરી અને વિસ્તારિત કસ્ટમાઈઝેશન સહિત મુખ્ય વિશિષ્ટતાઓનો ઉમેરો કરે છે, જ્યારે તેની અત્યંત કોમ્પેક્ટ ડિઝાઈનને પણ જાળવી રાખે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 સેમસંગના આજ સુધીના સૌથી વ્યાપક સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરીને ઉપભોક્તાઓ માટે નવી શક્યતાઓનાં દ્વાર ખોલી નાખે છે, જે આધુનિક કેમેરા ટેકનોલોજી અને શક્તિશાળી મોબાઈલ પ્રોસેસરો ઉપરાંત શેપ- શિફ્ટિંગ ડિઝાઈન, આકર્ષક ડિસ્પ્લે અને પીસી- જેવી મલ્ટીટાસ્કિંગ વિશિષ્ટતાઓ ઓફર કરે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 સ્વ- અભિવ્યક્તિ માટે ઉત્તમ સાધન છે. તેની કોમ્પ્લેક્ટ ક્લેમશેલ ડિઝાઈન કોઈ પણ અન્ય સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી તેવો અજોડ અનુભવ આપે છે. ગ્રાહકો ફ્લેક્સકમ એક્ટિવેટ કરવા માટે Z ફ્લિપ 4 આંશિક ફોલ્ડ કરીને વિવિધ અંશમાં હેન્ડ્સ- ફ્રી વિડિયો શૂટ કરી શકે છે અથવા ફુલ ગ્રુપ સેલ્ફીઝ મઢી લે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 વિસ્તારિત 3,700mAh બેટરી ધરાવે છે, જે ઉપબોક્તાઓને લાંબા કલાકો સુધી મઢી લેવા, જોવા અને કનેક્ટેડ રહેવા માટે અભિમુખ બનાવે છે. હવે Z  ફ્લિપ 4 પર સપોર્ટેડ સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે આશરે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકો છો, જેથી ઉપભોક્તાઓ જ્યારે પણ બેટરી થાય ત્યારે પણ કનેક્ટેડ રહી શકે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 ચાલુ, બંધ અથવા ફ્લેક મોડમાં હોય તો પણ વધતી ફંકશનાલિટી સાથે ડિવાઈસ નિર્માણ કરવાની સેમસંગની એકત્રિત મોબાઈલ ટેકનોલોજી નિપુણતાને જોડે છે. ઉપરાંત ફોલ્ડેબલ્સ સહિત લાર્જ - સ્ક્રીન અનુભવો માટે ગૂગલ દ્વારા નિર્મિત એન્ડ્રોઈડની સ્પેશિયલ આવૃત્તિ એન્ડ્રોઈડ 12 સાથે શિપ કરવામાં આવનાર તે પ્રથમ ડિવાઈસ છે. Z ફોલ્ડ 4 પર મલ્ટિટાસ્કિંગ અગાઉ કરતાં પણ આસાન છે, જેથી ઉપભોક્તાઓ હાલતાચાલતા વધુ કરાવી શકે છે. નવા ટાસ્કબાર તમારા પીસીની જેમ જ લેઆઉટ પૂરો પાડો છે, જે તમારાં ફેવરીટ અને વર્તમાન એપ્સને એક્સેસ આપે છે. મલ્ટીટાસ્કિંગ નવી સ્વાઈપ જેસ્ચર્સને આભારી વધુ જ્ઞાનાકાર છે. મલ્ટીટાસ્કની વધુ રીત માટે પોપ-અપ વિંડોઝ માટે ફુલ- સ્ક્રીન એપ્સ તુરંત સ્વિચ કરી શકો છો અથવા તમારા સ્ક્રીનને અડધું સ્પ્લિટ કરો. ગેલેક્સી Z ફોલ્ડ 4 અપગ્રેડેડ 50MP વાઈડ લેન્સ અને 30x સ્પેસ ઝૂમ લેન્સ સાથે અદભુત ફોટોઝ અને વિડિયોઝ લે છે. કેપ્ચર વ્યુ મોડ પર એક્ટિવિટેડ વિશાળ ઝૂમ મેપ, ડ્યુઅલ પ્રીવ્યુ અને રિયર કેમ સેલ્ફી સહિત કેમેરા મોડ્સના પ્રકાર વધતી મઢી લેવાની સાનુકૂળતા માટે અજોડ ફોર્મ ફેક્ટરનો લાભ લેવા માટે કસ્ટમ- બિલ્ટ છે. અને વિશાળ પિક્સેલ આકાર, 23 ટકા ઊજળા સેન્સર અને બહેતર પ્રક્રિયા શક્તિ સાથે ઉપભોક્તાઓ રાત્રે પણ સ્પષ્ટ છબિઓ મઢી શકે છે. શક્તિશાળી સ્નેપડ્રેગન® 8+ Gen 1 મોબાઈલ પ્લેટફોર્મ અને હાઈ- ફાસ્ટ 5G ને આભારી ગેમ્સ રમવાનું પણ મજેદાર બની જાય છે. સ્લિમ હિંજ, હલકું વજન અને સાંકડા બેઝલ્સ સાથે વ્યાપક સ્ક્રીન કવર સ્ક્રીનનો ઉપયોગ કરવા સાથે વન-હેન્ડેડ ઈન્ટરએકશન્સ આસાન બનાવે છે. Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 અમારા સૌથી મજબૂત ફોલ્ડેબલ્સ છે. મેઈન સ્ક્રીન પેનલનું ટકાઉપણું પણ ઓપ્ટિમાઈઝ્ડ લેયર સ્ટ્રક્ચરને આભારી બહેતર બનાવાયું છે, જે બહારી આંચકાથી હાનિ ઓછી કરવામાં મદદ કરે છે. ઉપરાંત Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 IPX8 જળ પ્રતિરોધક સાથે સુસજ્જ છે, જેથી ઉપરભોક્તાઓ વરસાદમાં સપડાઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

ટ્રીહાઉસના કેની પટેલ ગુજરાતના એકમાત્ર વિદ્યાર્થી છે જેમને પીએમ મોદીને સવાલ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે

ટ્રીહાઉસના કેની પટેલ ગુજરાતના એકમાત્ર વિદ્યાર્થી છે જેમને પીએમ મોદીને સવાલ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે

ટ્રીહાઉસના કેની પટેલે વડાપ્રધાનને પરીક્ષાના તણાવ વિશે પૂછ્યું આ એક ખાસ પ્રસંગ હતો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ...

ડેરામિકે ભારતમાં દહેજ ખાતેના પોતાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી કરી

ડેરામિકે ભારતમાં દહેજ ખાતેના પોતાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી કરી

2017માં દહેજમાં પ્લાન્ટ શરૂ કર્યા બાદ, ડેરામિકે ચાર વર્ષમાં બેમાંથી ચાર પ્રોડક્શન લાઈનમાં વિસ્તરણ કરે છેલીડ-ઍસિડ બૅટરી ઉદ્યોગની વિકસતી જરૂરિયાતોને ...

એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયા ભારતમાં વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન ગેમ્સનું જીવંત પ્રસારણ કરશે

એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયા ભારતમાં વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન ગેમ્સનું જીવંત પ્રસારણ કરશે

ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધિકારો હસ્તગત કર્યા પછી, પ્રાઇમ વિડીયો ઇન્ડિયાએ ડબલ્યુએનબીએની 25મી સિઝન  સાથે વૈશ્વિક રમતોનું લાઇવ પ્રસારણ વિસ્તાર્યું 21 ઓગસ્ટ, ...

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ આગામી ન્યુ એમેઝ માટે પ્રી-લોન્ચ બૂકિંગ શરૂ કર્યું

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ આગામી ન્યુ એમેઝ માટે પ્રી-લોન્ચ બૂકિંગ શરૂ કર્યું

18મી ઓગસ્ટ, 2021ના રોજ લોન્ચ થશેન્યુ એમેઝ ઉત્કૃષ્ટ એક્ટીરિયર સ્ટાઈલ અને ઉત્તમ ઈન્ટીરિયર્સ સાથે બજારમાં આવશેગ્રાહકો ઓનલાઈન સેલ્સ પ્લેટફોર્મ ‘હોન્ડા ...

સુરત: સુરત સ્થિત અને ગુજરાતના અગ્રણી પાવર સોલ્યુશન સ્પેશિયાલિસ્ટ પૈકીના એક “CELLFORCE BATTERIES. એ ટુ-વ્હીલર્સ માટે પોતાની “દમ” સિરીઝ તા. ...

મારુતિ સુઝુકીએ ઝાયડસ હોસ્પિટલ્સ સાથેની ભાગીદારીમાં ગુજરાતના સીતાપુર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી

મારુતિ સુઝુકીએ ઝાયડસ હોસ્પિટલ્સ સાથેની ભાગીદારીમાં ગુજરાતના સીતાપુર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી

2021: મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઝાયડસ હોસ્પિટલ્સ સાથેની ભાગીદારીમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના સીતાપુર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાની ...

સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો

સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો

સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 ...

એડિડાસનું ‘વોચ અસ મૂવ’  કેમ્પેઇન – એકબીજાના પરિવર્તનને પ્રોત્સાહન આપતી, વિશ્વને બદલતી મહિલાઓની ચળવળના સમ્માનમાં શરૂ કરેલ કેમ્પેઇન

એડિડાસનું ‘વોચ અસ મૂવ’ કેમ્પેઇન – એકબીજાના પરિવર્તનને પ્રોત્સાહન આપતી, વિશ્વને બદલતી મહિલાઓની ચળવળના સમ્માનમાં શરૂ કરેલ કેમ્પેઇન

સમાજમાં મહિલાઓને વિશેષ સ્થાન આપવાની પ્રતિબદ્ધતા સાથે રમતગમતની અગ્રણી બ્રાન્ડ એડિડાસે 'વોચ અસ મૂવ' કેમ્પેઇન શરૂ કર્યું છે. તે મહિલાઓના ...

Page 2 of 3 1 2 3

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.