• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની કોર્પોરેટ આઇડેન્ટિટી લોન્ચ

by NewsAasPaas
in Business
Reading Time: 1 min read
A A
0
શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની કોર્પોરેટ આઇડેન્ટિટી લોન્ચ

• શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 500 કરોડના રોકાણ દ્વારા પોતાની કામગીરી વિસ્તૃત કરશે

શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ એ અમદાવાદ, ગુજરાત સ્થિત પ્રમોટર્સ કંપની છે કે જેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા FMCG, ઓટોમોબાઈલ, ટોબેકો અને લાઇટિંગ ઇન્ડસ્ટ્રી જેવા વિવિધ વ્યવસાયોમાં સંકળાયેલા છે. પ્રથમ શ્યાસ્વા શબ્દ વિશે વાત કરીએ તો આ શબ્દ શાશ્વત શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે “એન્ડલેસ”. આજે અમદાવાદમાં શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાની કોર્પોરેટ આઇડેન્ટિટી એટલે કે લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો.

શ્યાસ્વા ડેવલપર્સની શરૂઆત વિશે વાત કરીએ તો આ કંપનીની સફર 10 વર્ષ પહેલાં ઈન્વેસ્ટર્સ તરીકે શરૂ થઈ હતી અને પછી તે ડેવલોપર્સમાં ફેરવાઈ હતી. તેઓએ આ અગાઉ વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં 8 પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રૂ. 200 કરોડની કિંમતના 2 પ્રોજેક્ટ્સ સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટ માટે આગામી પ્રોજેક્ટ્સ માટે લગભગ રૂ. 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે કરી રહ્યા છે. શ્રી તેજસ છગ (મેનેજિંગ ડિરેક્ટર), શ્રી મિતેશ છગ (ડિરેક્ટર) ,શ્રી ભાવેશ પાંઘી (ડિરેક્ટર)તથા શ્રી અમિત દાહિમા (સીઈઓ)* અને મીહીરભાઇ ભોજાની (ડિરેકટર) એ આ અંગે માહિતી અર્પિત કરી.

આ અંગે વાત કરતાં શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અમિત દાહિમા એ જણાવ્યું હતું કે, “અમે અમદાવાદ, ગુજરાતમાં પોતાની કામગીરી શરૂ કરીને ઘણા જ ઉત્સાહિત છીએ. વિવિધ ક્ષેત્રોમાં ઇન્વેસ્ટર્સ અને ડેવલોપર્સ તરીકે કામગીરી બજાવ્યા બાદ હવે અમે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ તરીકે અમદાવાદમાં મોટું રોકાણ કરી રહ્યાં છે. અમદાવાદ, ગુજરાતમાં વર્તમાનમાં અમે 2 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાં છે અને આગામી વર્ષોમાં વધારે ઈન્વેસ્ટમેન્ટ સાથે અમારું કામ રજૂ કરીશું.”

વધુમાં કંપનીના ડિરેક્ટર્સ શ્રી તેજસ છગ અને શ્રી મિતેશ છગ એ જણાવ્યું હતું કે, “શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ એ ગુજરાતની પ્રથમ કંપની છે જે દુબઈ માર્કેટમાં પણ ડેવલોપર્સ તરીકે પોતાની કામગીરી પ્રસ્તુત

કરશે. અમે 2024માં દુબઈ માર્કેટમાં ડેવલોપર્સ તરીકે પ્રવેશી રહ્યાં છે અને આ અમારા માટે ખૂબ જ મહત્વની વાત છે કારણકે અમે ફક્ત કોઈ સીટી બેઝ ડેવલપર્સ સુધી સીમિત રહેવા માંગતા નથી પરંતુ ઈન્ટરનેશનલ ડેવલોપર્સ બનવા માંગીએ છીએ.”

કંપની વિશે શ્યાસ્વા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસ છગ જણાવ્યું હતું કે, “કોમ્પિટિટિવ રિયલ એસ્ટેટ માર્કેટમાં ટોચના સ્થાને રહેવા માટે સતત સુધારણા જરૂરી છે. પરિણામે, અમે સીટી લીડર તરીકેનું સ્થાન જાળવી રાખવા માટે પરિવર્તન સ્વીકાર્યું છે. અમે મક્કમતા, સર્જનાત્મકતા અને નિખાલસતાને અમારી કંપનીના ત્રણ પાયા તરીકે જોઈએ છીએ. ટીમમાં ફર્સ્ટ- જનરેશનના એન્ટ્રેપ્રીનિયર્સ અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ ધરાવતા બંનેનો સમાવેશ થાય છે. “કોન્સેપ્ચ્યુઅલ ક્રિએશન” એ એકમાત્ર વિઝન છે જે ટીમને તેની ટોચની કામગીરી કરવા પ્રેરણા આપે છે.”

Tags: AhmedabadCorporateFMCGMr. Amit Dahima – CEOMr. Bhavesh Pandhi – DirectorMr. Mitesh Chag – DirectorMr. Tejas Chag – Managing DirectorReal EstateShyaswa Developers Pvt Ltd
NewsAasPaas

NewsAasPaas

Next Post
સ્વર્ણિમસ્ટાર્ટઅપએન્ડઈનોવેશનયુનિવર્સિટીએ 4થાકોન્વોકેશનડેપરઉદ્યોગસાહસિકોનીનેક્સ્ટજનરેશનનુંઅભિવાદનકર્યું

સ્વર્ણિમસ્ટાર્ટઅપએન્ડઈનોવેશનયુનિવર્સિટીએ 4થાકોન્વોકેશનડેપરઉદ્યોગસાહસિકોનીનેક્સ્ટજનરેશનનુંઅભિવાદનકર્યું

Recommended

રાજયમાં કોરોના વધુ 1212 પોઝીટીવ કેસ, 980 સાજા થયા

રાજયમાં કોરોના વધુ 1212 પોઝીટીવ કેસ, 980 સાજા થયા

5 years ago
સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

1 year ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In