Business

You can add some category description here.

સેમસંગે 7000 એમએએચ બેટરી સાથે તેનો “મીનેસ્ટ એવર મોન્સ્ટર’’ગેલેક્સી એમ51 ભારતમાં લોન્ચ કર્યો

ગેલેક્સી M51 કક્ષામાં અવ્વલ 6.7" sAMOLEDપ્લસ ઈનફિનિટી- O ડિસ્પ્લે અને સિંગલ ટેક ફીચર સાથે 64MP ક્વેડ કેમેરાથી સમૃદ્ધ છે. ગેલેક્સી...

Read moreDetails

રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલ માં મોટી રાહત

રાજયમાં  કોરોનાને કારણે સિરામીક ઉદ્યોગને અસર થઇ છે.તેવા સમયે રાજય સરકારે રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલ માં 16 ટકાની રાહત...

Read moreDetails

જીસીસીઆઇની ચૂંટણીમાં પ્રગતિ પેનલની જીત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં  કોરોના કાળમાં યોજાયેલા ઇલેક્શનમાં પ્રગતિ પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે GCCIની ચૂંટણીમાં આત્મનિર્ભર...

Read moreDetails

ઓપ્પોએ ભારતના ફર્સ્ટ કોન્સર્ટ લોન્ચ દ્વારા સૌથી આકર્ષક ડિઝાઈન અને ટીડબલ્યુએસ ઓપ્પો એન્કો ડબલ્યુ51 સાથે એફ17 સિરીઝ લોન્ચ કરી

એફ17 પ્રો, સૌથી આકર્ષક ફોન 6 એઆઈ કેમેરા સાથે 7.48એમએમએફ17 પ્રો એ એન્ડ્રોઇડ 10 પર આધારીત લેટેસ્ટ કલરઓએસ 7.2 પર...

Read moreDetails

રિયલમીએ રિયલમી7 અને રિયલમી7 પ્રો વેરિએન્ટમાં પોતાનો 7 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો

ટ્રેન્ડસેટિંગ કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સોલ્યુશન્સછે, જેની કિંમત આઈએનઆર 14,999 થી છે - રોમાંચક લાઇફસ્ટાઇલ ઓફર્સ પણ લોન્ચ કરે છે...

Read moreDetails

એમઆઈ ઇન્ડિયાએ ભારતમાં લોન્ચ કર્યો 3000મોં સ્ટોર

રિટેલ કામગીરીમાં વધારો, ભારતના 850 શહેરોમાં હાજરી સ્થાપિત કરે છે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીની નંબર વન બ્રાન્ડ, એમઆઈ ઈન્ડિયાએ આજે ભારતમાં તેનો 3000મોં સ્ટોર શરૂ કરવાની ઘોષણા  કરી છે. ગયા વર્ષે ચેનલ પ્લે દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ, એમઆઈ ઇન્ડિયા, ભારતના સૌથી મોટા એક્સક્લુઝિવ બ્રાન્ડ રિટેલ નેટવર્ક તરીકે ઉભરી આવ્યું છે અને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેના 3000માં એમઆઈ સ્ટોરના લોકાર્પણ સાથે દેશમાં તેના ફૂટપ્રિન્ટના વિસ્તરણને ચાલુ રાખે છે. આ ઘોષણા સાથે, હવે એમઆઈ સ્ટોર્સ દેશના 850 શહેરોમાં હાજર છે, જે સમગ્ર દેશમાં બ્રાન્ડના અનમેચ્ડ રિટેલ ફૂટપ્રિન્ટનું પ્રતીક છે. એમઆઈ ઈન્ડિયાએ 15મી ઓગસ્ટ,2018ના રોજ બેંગલુરુમાં તેનું પહેલું એમઆઈ સ્ટોર શરૂ કર્યો અને 2 વર્ષથી ઓછા સમયમાં, દેશમાં 3000 એમઆઈ સ્ટોર્સના માઈલસ્ટોન પર પહોંચેલ છે. એક્સક્લુઝિવ એમઆઈ સ્ટોર નેટવર્કને વધારવામાં, આ બ્રાંડ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવામાં સફળ રહી છે અને ભારતભરમાં 6000 વધુ લોકો માટે રોજગાર પ્રાપ્ત કરવામાં સક્ષમ બન્યા છે. એમઆઈ સ્ટોર રિટેલ આઉટલેટ્સ એ બ્રાન્ડના નવા નવા રિટેલ કોન્સેપ્ટનો મુખ્ય દાખલો છે અને ભારતના ટાયર 2+ શહેરો અને ટાઉન માટે યોગ્ય એવા ફોર્મેટમાં લર્નિંગ્સ ફ્રોમ અવર ફ્લેગશિપ એક્સપિરિયન્સ સ્ટોર્સ ઉર્ફે એમઆઈ હોમ્સમાં લાગૂ કરે છે. એમઆઈ સ્ટોર્સ બેસ્ટ ઈન ક્લાસ શોરૂમ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે અને યુઝર્સને બેસ્ટ સ્પેક્સ, હાઈએસ્ટ ક્વોલિટી અને ઓનેસ્ટ પ્રાઇસિંગ બ્રાન્ડની માન્યતા પ્રાપ્ત લાક્ષણિકતાઓ સાથે પ્રોડક્ટ્સને એક્સપ્લોર કરવા અને ખરીદવા માટે સક્ષમ કરે છે. માઈલસ્ટોન વિશે કહેતાં એમઆઈ ઈન્ડિયાના સીઓઓ, મુરલીક્રિષ્ણન બી, જણાવ્યું હતું કે,"અમારા એમઆઈ ફેન્સ અને પાર્ટનર્સ તરફથી સતત ટેકો મળવાનો અમને આનંદ છે જેણે અમારો 3000 મી એમઆઈ સ્ટોર શરૂ કરવા અને ખૂબ ઓછા સમયમાં  દેશના લાર્જેસ્ટ એક્સલુઝીવ સિંગલ બ્રાન્ડ રિટેલ નેટવર્ક તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવવામાં સક્ષમ બનાવ્યું છે. બ્રાન્ડ તરીકે, અમે હંમેશાં દરેક માટે નવીનતા લાવવા અને ઉદ્યોગસાહસિકતા આપવાનું કામ કર્યું છે. અમારા એક્સલુઝીવ રિટેલ નેટવર્ક દ્વારા હજારો વ્યક્તિઓ માટે એમઆઈ ઇન્ડિયા સાથેના તેમના જોડાણ દ્વારા એન્ટ્રેપરિનિયર્સ બનવાનું શક્ય બન્યું છે. અમે અમારા પાર્ટનર્સ અને એમઆઈ ફેન્સ સાથે મળીને વધુ ઊંચાઈએ પહોંચવા માટે કટિબદ્ધ છીએ." આ વર્ષે ભારતમાં બ્રાન્ડની મુસાફરીની 6ઠ્ઠી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી છે અને બ્રાંડે એક વિડિયો દ્વારા તેમના પ્રયત્નો દર્શાવ્યા હતા જ્યાં તેઓ ભારતીય રિટેલ ઇકોસિસ્ટમને ઓપ્ટિમાઇઝીન, ડિસરપ્ટ અને ગ્રોઇંગ કરવાના તેમના પ્રયત્નો વિશે લંબાઈ પર વાત કરી હતી. https://twitter.com/XiaomiIndia/status/1300336467068116992 એમઆઈ ઈન્ડિયા પાસે હાલમાં 3000 એમઆઈ સ્ટોર્સ સાથે 75+ એમઆઈ હોમ્સ, 45+ એમઆઈ સ્ટુડિયો, 8000+ એમઆઈ પ્રિફર્ડ પાર્ટનર્સ અને 4000+ લાર્જ ફોર્મેટ રિટેલ પાર્ટનર્સ  છે. એમઆઈ કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ મુજબ 44% માર્કેટ શેર સાથે નંબર 1 સિંગલ બ્રાન્ડ ઓનલાઇન સ્માર્ટફોન ચેનલ તરીકે કામગીરી ચાલુ રાખે છે. તાજેતરની મહામારીની આગેવાની હેઠળના લોકડાઉન દરમિયાન, એમઆઈ ઈન્ડિયાએ ઓનલાઈન અને ઓફલાઈન બાઉન્ડ્રી બ્લર  કરવાના ઉદ્દેશથી વિશેષ પહેલ તરીકે તેની પહેલી ઓમ્ની-ચેનલ સોલ્યુશન - એમઆઇ કોમર્સ ણ શરૂ કરી છે. હાયપર-લોકલ પ્રોડક્ટ ડિસ્કવરી સોલ્યુશન તરીકે બનાવવામાં આવેલ એમઆઈ કોમર્સ ભીડનું નિયમન કરતી વખતે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને એમઆઈ સ્ટોર્સ પર ગ્રાહક અને રિટેલરની સલામતી સુનિશ્ચિત કરતી વખતે રિચ શોપિંગ એક્સપિરિયન્સ આપે છે. 

Read moreDetails

સમગ્ર ભારતમાં નોકિયા 5.3નું વેચાણ શરૂ,

Nokia.com/phones અને Amazon.in પર ઉપલબ્ધ પ્રભાવશાળી પર્ફોર્મન્સ, વર્સેટાઇલ ક્વાડ કેમેરા, સિગ્નેચર બે દિવસની બેટરી લાઇફi]અને મોટી 6.55" સ્ક્રીન સપ્ટેમ્બર, 2020...

Read moreDetails

એ.ઓ. સ્મિથે ગુજરાતમાં મિનીબોટ શરૂ કરી, જે ઈન્સ્ટન્ટ વોટર હીટર કેટેગરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

2020- ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ પ્રોડક્ટ્સ પ્રદાન કરવામાં એક પગલું ભરતા, વોટર હીટરના વિશ્વના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર એ. ઓ. સ્મિથે યુનિક ડિઝાઇન અને...

Read moreDetails

માઇક્રોસોફ્ટ આધુનિક પીસીની સાથે ‘ધ ન્યુ નેક્સ્ટ’ માટે સમર્થ કરે છે, એસએમબીને

ભારતમાં નાના અને મધ્યમ સાઈઝના બિઝનેસીસછેલ્લા ઘણા સમયથી તેના ઓપરેટિંગ મોડેલ્સમાં અનુકૂળ, બદલાવ તથા સ્થિર થવા માટે પડકારોનો સામનો કરી...

Read moreDetails
Page 38 of 42 1 37 38 39 42

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.