ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ : 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હોરર ફિલ્મ ‘વશ’ એ બે પુરસ્કારો જીત્યા, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત
સપ્ટેમ્બર 2025 : ગત મહિને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર,…
