અટીરા અને જીટીયુ વચ્ચે એમઓયુ: પીએચડી સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને મળશે પ્રોત્સાહન
અમદાવાદ, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વચ્ચે પીએચડી સંશોધન, એડવાન્સ્ડ ટેક્સટાઇલ,…
