અમદાવાદના કુશનો અમેરિકામાં ડંકો: વિશ્વની સૌથી મુશ્કેલ ‘ફુલ આયર્નમેન ટ્રાયથલોન’ પ્રથમ જ પ્રયાસે ૧૪ કલાક ૧૯ મિનિટમાં પૂર્ણ કરી
અમદાવાદમાં ઉછરેલા અને હાલ અમેરિકાના શિકાગો ખાતે કલાઉડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુશે રમતગમત ક્ષેત્રે અમદાવાદનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું…
