Tag: Bhaumik Sampat

ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય પર યુવાનોમાં જાગૃત્તિ ફેલાવવા માટે શહેરમાં શેરી નાટક યોજાયું

ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય પર યુવાનોમાં જાગૃત્તિ ફેલાવવા માટે શહેરમાં શેરી નાટક યોજાયું

તાત્કાલિક પેદા થતી નાણાકીય જરૂરિયાત અને આર્થિક સંકળામણ માટે ક્રેડિટ કાર્ડ જેવા બેન્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મિત્રની ગરજ સારે છે, પરંતુ જ્યારે ...

“ભગવાન બચાવે”ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા

“ભગવાન બચાવે”ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ "ભગવાન બચાવે"ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને ...

આજની યુવા પેઢીએ પરિવાર સાથે અચૂકપણે માણવા જેવી ફિલ્મ છે “ભગવાન બચાવે”

આજની યુવા પેઢીએ પરિવાર સાથે અચૂકપણે માણવા જેવી ફિલ્મ છે “ભગવાન બચાવે”

તારીખ 2 ડિસેમ્બરથી ગુજરાતી ફિલ્મ “ભગવાન બચાવે” થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે. રીલિઝ પહેલા મીડિયા માટે ફિલ્મનું સ્ક્રિનિંગનું વિશેષ રીતે ...

‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગદર અને સૈરાટ ફિલ્મોનાં નિર્માતા કરે છે ગુજરાતી ફિલ્મ-સૃષ્ટિમાં પ્રવેશ

‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગદર અને સૈરાટ ફિલ્મોનાં નિર્માતા કરે છે ગુજરાતી ફિલ્મ-સૃષ્ટિમાં પ્રવેશ

ગદર, લંચબૉક્સ, રુસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, ‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ-જગતમાં પ્રવેશી રહ્યા છે. ...

વાલ્મિકી પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ના કલાકારો અમદાવાદની મુલાકાતે

વાલ્મિકી પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ના કલાકારો અમદાવાદની મુલાકાતે

'ભગવાન બચાવે' એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય ...

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

ગુજરાતી ફિલ્મ 'ભગવાન બચાવે'નું ટીઝર અત્યંત મનોરંજક છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ પૈસા-વસૂલ એન્ટરટેઈનર છે. ફિલ્મનું ટીઝર ...

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ફર્સ્ટ લૂક પોસ્ટર

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ફર્સ્ટ લૂક પોસ્ટર

ગુજરાતી ફિલ્મ 'ભગવાન બચાવે' નું ફર્સ્ટ લૂક પૉસ્ટર અત્યંત રસપ્રદ છે. આ પોસ્ટરમાં ફિલ્મની ઝલક છે. હાસ્યરસથી તરબોળ આ ફિલ્મમાં ...

$GARI દ્વારા સંચાલિત ચિંગારી એપ યોજી રહ્યું છે અમદાવાદમાં  સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી તહેવારની  પાર્ટી: ‘હોળી  કે રંગ, $ગારી કે સંગ’

$GARI દ્વારા સંચાલિત ચિંગારી એપ યોજી રહ્યું છે અમદાવાદમાં  સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી તહેવારની  પાર્ટી: ‘હોળી  કે રંગ, $ગારી કે સંગ’

$ગારી દ્વારા સંચાલિત ભારતની નંબર 1 શોર્ટ-વિડિયો એપ્લિકેશન ચિંગારી દ્વારા અમદાવાદમાં સૌથી મોટી હોળી પાર્ટી યોજાવા જઇ રહી છે. આ ...

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.