એડવાન્સ્ડ ગ્રોહેર એન્ડ ગ્લોસ્કીન ક્લિનિક દ્વારા અમદાવાદના એસબીઆર રોડ પર ભવ્ય શુભારંભ સાથે વૈશ્વિક સ્તરે ૨૦૦થી વધુ ક્લિનિક્સનો લક્ષ્યાંક પાર
અમદાવાદના સિંધુ ભવન રોડ (SBR) ખાતે અમારા નવા ક્લિનિકનું ઉદ્ઘાટન એ અમારી સફરમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરે છે. ભારતમાં તેમજ…
