“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનુંઆયોજન
· વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન · શ્રી બાલાસાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન…
