વિજયી ભારત ફાઉન્ડેશનના ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નો સાઇના નેહવાલની ઉપસ્થિતિમાં પ્રારંભ, 25,000થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે

18 દિવસીય ગ્રાસરુટ લેવલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓને એકમંચ પર લાવશે, જેથી બાળકોને સ્પર્ધા…

Read More