ઈડીઆઈઆઈએ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું
અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદેમિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, ભારત સરકારના સહયોગથી…
