11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં લેખકો, ફિલ્મસર્જકો અને વૈશ્વિક અવાજો સાથે મળીને વાર્તાઓના આનંદની ઉજવણી કરશે

અમદાવાદ, 19 ઓક્ટોબર: અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF)ની 11મી આવૃત્તિ 24 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ ધ ઉમ્મેદ, અમદાવાદ ખાતે…

Read More

વિનોદ કાપરીની પુરસ્કાર વિજેતા હિમાલયન પ્રેમકથા ‘પાયર’નું ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ; ફિલ્મ 30 ઑક્ટોબરે હિન્દી અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં થશે રિલીઝ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિનોદ કાપરીની ફિલ્મ ‘પાયર’ના નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું છે. આ પ્રશંસિત…

Read More

ત્રાગડ-ચાંદખેડાની ‘ધી એવાન્સ’ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ

અમદાવાદ: ત્રાગડ-ચાંદખેડા વિસ્તારમાં આવેલી ‘ધી એવાન્સ’ (The Evans) સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવની અત્યંત ધામધૂમ, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી…

Read More

ગુજરાતમાં પ્રથમવાર ભગવાન શ્રીમહાવિષ્ણુના દશમા અવતાર શ્રીકલ્કિ ભગવાનને સમર્પિત દિવ્ય કથા મહોત્સવ!

શું કળિયુગ તેના અંતિમ ચરણમાં છે? શું માનવજાત એક મોટા યુગપરિવર્તનની સાક્ષી બનવા જઈ રહી છે? ૬૦૦ વર્ષ પ્રાચીન ભવિષ્ય…

Read More

સેફએક્સપ્રેસદ્વારાવાપી, ગુજરાતમાંઅત્યાધુનિકલોજિસ્ટિક્સપાર્કનોપ્રારંભ

સેફએક્સપ્રેસ દ્વારા વાપી, ગુજરાતમાં અત્યાધુનિક લોજિસ્ટિક્સ પાર્કનો પ્રારંભ ઑક્ટોબર, 2026: ભારતની અગ્રણી સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ કંપની સેફએક્સપ્રેસ ગુજરાતના વાપીમાં…

Read More

નુવોકો દ્વારા “સૌથી ખાસ ગરબા 2026” સાથે ગુજરાતના ગરબા વારસાની ઉજવણી

અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની, નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ, તેની મુખ્ય સામુદાયિક પહેલ ‘નુવોકો સૌથી ખાસ…

Read More

તહેવારોની સેલમાં ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા છો? પહેલાં આ જરૂર વાંચો

આદિત્ય ગુપ્તા, ફાઉન્ડર અને સીએમડી, નોવિયો (Novio) – ક્રેડિલિયો ફાઇનાન્સિયલ ટેકનોલોજીસ દ્વારા સંચાલિત, ભારતની યુપીઆઈ-આધારિત ફિક્સ્ડ ડિપોઝિટ ક્રેડિટ કાર્ડ એપ…

Read More

આઈઆઈએમ અમદાવાદે પોતાના બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એઆઈમાં બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયાની ઘોષણા કરી

અમદાવાદ, ૧૪ ઓક્ટોબર: દેશનું લીડીંગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ તેના બિઝનેસ એનાલિટિક્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં…

Read More

ઇન્ડોસ્પાઇન હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુની સંભાળ અંગે જાગૃતિ અભિયાન #MySpineMyWorld અને વેબસાઇટનો શુભારંભ

અમદાવાદ, 15 ઑક્ટોબર 2026: ઇન્ડોસ્પાઇન હોસ્પિટલે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરોડરજ્જુની સંભાળ અંગેના જાગૃતિ અભિયાન #MySpineMyWorld…

Read More

ચટણી ફિલ્મને દેશભરમાંથી મળેલ અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર

“જીવનમાં ‘ચટણી’ હોય તો જ સ્વાદ આવે!” ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ થઈ રહી છે વાર્તા: દેશભરમાંથી…

Read More