બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે
ગુજરાત, 15 ફેબ્રુઆરી : દયાનંદ સાગર યુનિવર્સિટી (DSU), બેંગલુરુનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારીને સશક્ત બનાવવાનો છે ...